બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનને થોડા સમય પહેલા ડે!ન્ગ્યુ થઈ ગયો હતો જેના કારણે તે બિગબોસ રીયાલીટી શોમાં જોવા મળતા ન હતા પરંતુ તે હવે સ્વસ્થ થઈ ગયા છે જેના કારણે તે શનિવાર અને રવિવારે બિગ બોસ રિયાલિટી શો પોસ્ટ કરતા જોવા મળ્યા હતા સલમાન ખાન ના પાછા ફરવાથી બીગબોસ રિયાલિટી શો.
તો ખાસ બનવાનોજ છે પરંતુ એના સિવાય પણ એક મોટુ કારણ છે જેનાથી દર્શકોનો ઉત્સાહ વધ્યો છે શો માં કેટરીના કૈફ મહેમાન તરીકે જોવા મળવાની છે જે આવનાર એપીસોડ નો પ્રોમો સામે આવ્યો છે જેમાં જે જોઈ દર્શકો માં ઉત્સાહ વધ્યોછે તે પ્રોમો સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ ગયો છે જેમાં અભિનેતા સલમાન ખાન અને.
અભિનેત્રીના કેટરીના કૈફ ટીપ ટીપ બરસા પાની ના રીમેક સોંગ પર ડાન્સ કરતા જોવા મળે છે ટીપ ટીપ બરસા પાની આ રિમિક્સ સોન્ગ સૂર્યવંશી ફિલ્મનું છે આ સોગંમા અક્ષય કુમાર કેટરીના જોવા મળ્યા હતા જે ફિલ્મ માં રણબીર કપૂરે અને અજય દેવગણે પણ અભિનય કર્યો હતો જે પ્રોમોમા યલ્લો આઉટફીટ માં કેટરીના કૈફ ખબ જ સુંદર લાગી રહી છે.
જ્યારે સલમાન ખાન બ્લુ વાઈટ સર્ટ અને બ્લેક પેન્ટ માં હેન્ડસમ દેખાઈ રહ્યા છે જેમાં કેટરીના કૈફ સલમાન ખાન સાથે આ સોગંના સ્ટેપ શીખવાડતી જોવા મળે છે આ પ્રોમો જોઈ દર્શકો એ ખુબ પસંદ કર્યો છે બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને કેટરીના કેફ ની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે કેટરીના કૈફે પ્રથમ વાર સલમાન ખાન સાથે.
પોતાના સફળ ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી તેમને બોલિવૂડ માં ઘણી બધી બેસ્ટ ફિલ્મો આપેલી છે અને આવનારા સમયમાં ફિલ્મ ટાઈગર 3 માં કેટરીના કેફ અને સલમાન ખાન એક સાથે જોવા મળશે આ ફિલ્મનું શૂટિંગ થોડા સમયમાં શરૂ કરી દેવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.