મિત્રો અત્યારના સમયની મોટી ખબર તમને જણાવી દઈએ કે શુટરોએ સલમાન ખાનને મારી જ દીધા હોત બસ એક સેકન્ડ માટે સલમાન ખાન બચી જ ગયા મિત્રો તમને ખબર જ હશે કે સીધું મોસેવાલા હત્યા કેસ મામલે લોરેન્સ બિશ્નોઇનું નામ ખુલ્યું પછી કેટલાક સમય પહેલા સલમાન ખાન અને એમના પિતાને.
મોતને ઘાટ ઉતારી દેવાનો ધમકી ભરી ચિઠ્ઠી મળી હતી પરંતુ જણાવી દઈએ સલમાન ખાનને મારવાની પણ કોશિશ કરી હતી મીડિયા રિપોર્ટની માનીએ તો સલમાન ખાનના ઘરની પહેલા જ રેકી કરી લીધી હતી અને એમણે રેકીમાં એ જાણ્યું કે સલમાન ખાન રોજ સવારે સાયકલીંગ કરવા જાય છે અને એ પણ બોડીગાર્ડને લીધા વગર.
હવે આ વાતની ખબર જેવા જ શુટરને પડી તો તેઓ હથિયાર લઈને આવી ગયા અને ઝાડિયોમાં છુપાઈ ગયા પરંતુ સલમાન ખાનની સારી કિસ્મત હશે કે પોલીસ જવાન ત્યાં આવી ગયા ત્યાં શૂટર ગોળી મારવાં હતા જ પરંતુ ત્યાં વાત વધી ગઈ એટલે શૂટરે પણ વિચાર્યું કે અહીં મેં ગોળી ચલાવી તો પકડાઈ જઈશ.
તો એટલે એ સમયે શૂટરે સલમાન ખાન પર ગોળી ન ચલાવી અને સલમાન ખાન માત્ર થોડા સમય માટે જ બચી ગયા અહીં જો પોલીસ ન આવી ગઈ હોત તો સલમાન કદાચ આપણી વચ્ચે ન હોત જણાવી દઈએ સીધું મોસેવાલા કેસમાં અત્યારે ટોટલ 7 આરોપી પકડાયા છે અને હજુ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.