બોલીવુડ ફિલ્મ પુષ્પા નો એવો ક્રેઝ લોકોમાં છવાયો છે કે આજે પણ લોકો તેના સોંગ ને ભૂલી શકતા નથી પુષ્પા ફિલ્મનુ ઉ અટવા ઉ સોંગ ખુબ જ ફેમસ થયું હતુ જેમાં સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડાન્સ લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો એ ડાન્સ ના ઘણા બધા વિડીયો આજકાલ સામે આવતા રહે છે.
સોશિયલ મીડિયા પર ઘણા બધા એ ડાન્સ ના વિડીઓ વાઇરલ થતા રહે છે તાજેતરમાં એક વરઘોડા નો વિડીઓ સામે આવ્યો છે જેમાં એક યુવતી પીળા કલરની ચણીયાચોળી પહેરી ઓપન હેર અને કાળા ચશ્મા પહેરીને પુષ્પા ના સોંગ ઉ અટવા ઉ પર મન મૂકીને જોરદાર ડાન્સ કરી રહી છે તેની કમરના લચકા અને તેની સ્ટાઇલ જોઈને.
આજુબાજુ લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું ખુબ સુંદર અને આકર્ષક લાગતી આ યુવતીએ રશ્મિકા મંદનાના દરેક સ્ટેપ ફોલો કર્યા હતા અને તેની જેમ જ ખૂબ જ શાનદાર અંદાજથી ડાન્સ કરી રહી હતી તેની મદમસ્ત કમર મ્યુઝિકના તાલે ઝૂમી રહી હતી પોતાનું હોટ અને મદમસ્ત ફિગર તે મ્યુઝિકના.
તાલે ડોલાવી રહી હતી તેને જોતા પાછળ ઉપર યુવાનો ના હૈયા ડોલી રહ્યા હતા રશ્મિકા મંદાના જેવી દેખાતી આ યુવતીની ઝલક જોવા લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું આ વરઘોડો રસ્તા પર હોવાના કારણે લોકોની મોટી સંખ્યામાં ભીડ રસ્તામાં હોવાથી ટ્રાફિક જામ ની સ્થિતી સર્જાઇ હતી અને પોલીસ દોડી આવી હતી.
ટ્રાફિક પોલીસે લોકોને સમજાવીને ટ્રાફિક જામ હટાવતા વાહન ચાલકો એ રાહતનો શ્ર્વાસ લિધો હતો સોશિયલ મીડિયા પર આ યુવતીનો વિડીઓ ખુબ જ વાયરલ થયો હતો જેમાં 11 લાખથી વધુ લાઈક કમેન્ટ આવી ચુક્યા છે જેને જોવાની સંખ્યા કરોડ માં છે લોકો મનમુકીને આ યુવતીની અદાઓ પર પ્રેમ લુટાવી રહ્યા છે.