અનતં અંબાણી અને રાધિકા મર્ચેટ ની જોડીએ મહેફીલ લુંટી, શ્લોકા અંબાણીએ બતાવ્યું બેબી બમ્પ...

અનતં અંબાણી અને રાધિકા મર્ચેટ ની જોડીએ મહેફીલ લુંટી, શ્લોકા અંબાણીએ બતાવ્યું બેબી બમ્પ…

Breaking Bollywood/Entertainment

અંબાણી પરીવારની દરેક પાર્ટી અને કાર્યક્રમ હંમેશા ધમાકેદાર રીતે યોજવામાં આવે છે જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની હસ્તીઓ સહીત નામચીન કલાકારો જોવા મળે છે આ વચ્ચે તાજેતરમાં નિતા અંબાણી ના સાંસ્કૃતિક કેન્દ્ર NMACC નું ઉદઘાટન નું આયોજન હતું.

જેમાં બોલીવુડ ફિલ્મ કલાકારો આમીરખાન અનુપમ ખેર પોતાના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને દિલીપ જોશી પણ પોતાના પરીવાર સાથે આ ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા પરંતુ આ ઇવેન્ટની મહેફીલ બોલીવુડ કલાકારો એ નહીં પણ.

અંબાણી પરિવારે લુંટી હતી આ ઇવેન્ટમાં નિતા અંબાણી એ જોરદાર ડાન્સ કર્યો હતો જેનો વિડીઓ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે તો શ્ર્લોકા અંબાણીએ પોતાનું બેબી બમ્પ ફોન્ટ કર્યું હતું ગોલ્ડન બ્રાઉન ચમકદાર સાડીમાં પોતાના પતિ આકાશ અંબાણી સાથે જોવા મળી હતી.

શ્ર્લોકા ના ચહેરા પર માતા બનવાની ખુશી છલકાતી હતી આકાશ અંબાણી પણ પિતા બનવાનો આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા બીજી તરફ ઈશા અંબાણી પિતા મુકેશ અંબાણી અને સસરા અજય પીરામલ સાથે જોવા મળી હતી જેમાં તે ઈન્ડીયન લુક મા જોવા મળી હતી ખુબ જ.

સુંદર અને આકર્ષક લુક મા તેને કેમેરા સામે પોઝ આપ્યા હતા તો નિતા અંબાણીનો ડાન્સ જોતા લોકો દંગ રહી ગયા હતા ઠુમકા મારી નિતા અંબાણી એ ઇવેન્ટમાં ડાન્સ કરી લોકોને ચોંકાવી દિધા હતાં તો ઇવેન્ટમાં મુકેશ અંબાણી ના નાના દિકરા અંનત અંબાણી પોતાની મંગેતર.

રાધીકા મર્ચેટ સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા અનંત અંબાણી અને રાધીકા મર્ચેટ બ્લેક મેચીગં ડ્રેસીસ માં પહોચ્યા હતા રાધીકા બ્લેક ડીપનેક આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી લાઈટ મેકઅપ અને ઓપન હેર સ્ટાઇલીસ બ્લેક સિલ્વર પ્રિટેડ આઉટફીટ માં.

પોતાના બોલ્ડ અને હોટ લુક ને ફોન્ટ કરી ઇવેન્ટમાં મહેફીલ લુંટી હતી રાધીકા મર્ચેટ પોતાના થનારા પતિ અનંત અંબાણી ની બાહોમાં હાથ નાખી ને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી અનંત અંબાણી બ્લેક શેરવાની માં રાધીકા મર્ચેટ સાથે શાનદાર અંદાજમાં ઉભા રહી પોઝ આપતાં જોવા મળ્યા હતા.

ઇવેન્ટમાં રાધીકા મર્ચેટ બોલીવુડ ની હસીનાઓ ને પણ ટક્કર આપતી જોવા મળી હતી રાધીકા મર્ચેટ સાથે અનંત અંબાણી ની જોડીને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે આ તસવીરો સામે આવતા ફેન્સ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે તો નિતા અંબાણી ના ડાન્સ વિડીઓ ને ખુબ શેર કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *