બોલીવુડ ફિલ્મ અભિનેતા આમિર ખાન ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ ગયા બાદ આમીર ખાન હવે સલમાન ખાને પણ આમીર ખાન ને ઝટકો આપી દિધો છે લાલસિંહ ચડ્ડા ફ્લોપ ગયા બાદ આમીર ખાને થોડા સમય માટે એક્ટીગ થી સંન્યાસ લીધો હતો એ વચ્ચે આમીર ખાન ના.
પ્રોડક્શન હાઉસ હેઠળ બનવા જઈ રહેલી ફિલ્મ ચેમ્પિયન ને આમીર ખાને સલમાન ખાન ને ઓફર કરી હતી આમીર ખાન ઘણી વાર આ ફિલ્મ માટે સલમાન ખાન ને મળવા પહોંચ્યા હતા અને ફિલ્મ ને લઇને ખુલીને આમીર ખાને વાત કરી હતી આ ફિલ્મ મશહૂર સ્પેનીશ ફિલ્મ ની હિન્દી રીમેક ફિલ્મ છે અને આ ફિલ્મ ના.
ડાયરેક્ટર તરીકે આર એસ પ્રસંન્ના કામ કરી રહ્યા છે જેઓ શુભ મંગલમ સાવધાન જેવી હીટ ફિલ્મો બનાવી ચુક્યા છે અમીરખાન છેલ્લા આઠ મહિનાથી ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા અમીરખાને જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટને સલમાન ખાનને વાંચવા માટે આપી ત્યારે હંમેશા ની જેમ સલમાનખાને આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં.
થોડો બદલાવ કરવા માટેનું જણાવ્યું અને મામલો ત્યાથી બગડી ગયો આમિર ખાન હંમેશા પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને કડક રહ્યા છે તો બીજી તરફ સલમાન ખાન હંમેશા ફિલ્મની સ્ક્રિપ્ટ માં થોડો ઘણો બદલાવ કરી અને પોતાના પાત્રને દમદાર દેખાડવા માટેનો પ્રયત્ન કરતા રહે છે પરંતુ આ ફિલ્મની સ્ક્રીપ્ટ માં બદલાવ કરવા માટે.
આમિર ખાન તૈયાર થયા નહોતા જેના કારણે સલમાન ખાન પણ આ ફિલ્મમાં કામ કરવા માગતા નથી અમર ઉજાલા રિપોર્ટ અનુસાર સલમાન ખાને ઔપચારિક રીતે આ ફિલ્મમાં કામ કરવા માટે ના પાડી નથી પરંતુ એવું સામે આવ્યું છે કે તેઓ આ ફિલ્મમાં કામ કરવા માંગતા નથી અમીરખાન જે ફિલ્મ ની રીમેક બનાવવા જઈ રહ્યાં છે.
તે ફિલ્મોની કહાની એક બાસ્કેટબોલ કોચ પર આધારિત છે અને તે બાસ્કેટબોલ કોચ માનસિક રીતે બીમાર ખેલાડીઓ ની એક ટીમ તૈયાર કરે છે આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે અને જેને આમીર ખાન હિન્દી રીમેક તરીકે શાનદાર રિતે પ્રસ્તુત કરવા ઈચ્છે છે પરંતુ આ ફિલ્મ બનવા પહેલા જ ભંગાણ ના આરે છે .
આમીર ખાનની આ ત્રીજી રીમેક ફિલ્મ છે જે ફિલ્મ ની કહાનીને લોકો તો નહીં પણ ફિલ્મ ના કલાકાર પણ પસંદ કરી રહ્યા નથી આ પહેલા સિદ્ધાર્થ રોય કપૂરની ફિલ્મ સારે જહાં સે અચ્છા અને મુગલ માં આમીરખાન કામ કરવાના હતા પરંતુ એ ફિલ્મો પણ અડધા શુટિંગ મા બંધ થઈ ગઈ જ્યારે.
આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ થઈ હતી ત્યારે સલમાન ખાને એ સમયે આમીરને સહારો આપી તેની સાથે કામ કરવાની હા પાડી હતી પરંતુ હવે ફિલ્મની સ્ક્રિપ્ટ ના કારણે સલમાન ખાન પણ આમીરખાનથી દૂર થઈ ગયા છે અને મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ આ ફિલ્મમાં કામ કરશે નહીં.