સલમાન ખાનનો અત્યારે એક વિડિઓ સોસિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં સલમાન ખાન એમની ટિમ સાથે ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે વિડિઓ તો સામાન્ય છે પરંતુ લોકોએ સલમાન ખાનના વિડીઓમાં તોંદ સાફ દેખાય રહ્યું છે મતલબ સામાન્ય વ્યક્તિની જેમ બહાર પેટ આ વિડિઓ જોવા બાદ લોકોનું કહેવું છે સલમાનની સિક્સ પેક બોડી નથી.
સલમાન ખાન થોડા સમય પહેલા પોતાની દબંદ ટુર માટે રિયાઝ ગયા હતા સલમાન ખાને એ ટુર પહેલા સલમાન ખાન પુરા ગ્રુપ સાથે ડાન્સ કરી રહ્યા છે સલમાને તેમાં કાળા કલરના કપડાં પહેરેલ છે પરંતુ લોકોએ આ ડ્રેસમાં સલમાનની તોંદ જોઈ લીધી અને લોકોંનું કહેવું છે અસલીમાં તો ભાઇજાનની તોંદ છે.
ફિલ્મોમાં અથવા અંતિમમાં જે સિક્સ બતાવાઈ રહીછે તે નકલી છે સલમાનની જૂની બોડી વિડિઓ માંથી ઇફેક્ટથી ચોંટાડવામાં આવી છે કંઈક આ પ્રકારની સોસિયલ મીડિયામાં લોકો ચર્ચા કરી રહ્યા છે એક યુઝરે લખ્યું વીએફએક્સ વાળા ભાઈ જાનના સિક્સ પેક દેખાઈ ગયા એક બીજા યુઝરે કહ્યું તમારું તો બિલકુલ અમારા જેવું લાગી રહ્યું છે.
એક અન્ય યુઝરે કહ્યું આ પસબૂત છેકે સલમાને અંતિમ ફિલ્મમાં બોડીછે તે ફેક બતાવાઈ છે આમાં તો કેટલું પેટ બહાર નીકળેલ છે જણાવી દઈએ આની પહેલા પણ સલમાન પર સિક્સ પેકને લઈને આરોપ લગાવામાં આવી ચુક્યા છે કેકેઆરે પણ યુટુબમાં વિડીઓમાં કહ્યું હતું સલમાનની જૂની બોડીને નવી ફિલ્મોમાં ચીપકાવામાં આવે છે.