બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાન પર લાગ્યો એક વધારે ગંભીર આરોપ આજ સુધી સાજીદ ખાન પર 13 થી વધારે બોલીવુડની અભિનેત્રીઓએ જાહેરમાં આવીને યૌન શોષણના આરોપો લગાડ્યા છે અને હવે 14મી અભિનેત્રી સામે આવી છે તેને જ જણાવ્યું હતું કે કેવી રીતે કામ દેવાની લાલચ આપીને.
સાજીદખાને તેની સાથે ખરાબ હરકત કરી હતી સાજીદ ખાન જે હાલમાં બિગ બોસ રિયાલિટી શો હાઉસમાં છે અને બહાર તેમના વિરુદ્ધ ફરિયાદો આવી રહી છે પરંતુ બીગબોસ રિયાલિટી શો મેકરો આ વિરોધ વચ્ચે દર્શકો ને ખેંચી લોકપ્રિયતા મેળવી રહ્યા છે સાજીદ ખાનને દૂર કરવાની વાત તો ઠીક પરંતુ તેને પ્રોત્સાહન આપીને શોમાં ચમકાવી રહ્યા છે.
આ વચ્ચે તાજેતરમાં એક મરાઠી અભિનેત્રી એ એક વિડીઓ બનાવી ને જણાવ્યું હતું કે આઠ વર્ષ પહેલાં હું કાસ્ટીંગ ડીરેક્ટર સાથે પાર્ટીમાં પહોંચી હતી જય શ્રી ગાયકવાડ નામની આ અભિનેત્રી એ જણાવ્યું કે પાર્ટીમાં સાજીદ ખાન સાથે મુકાકાત ડીરેક્ટરે કરાવી અને સાજીદે મને ઓફીસ બોલાવી મને એમ કે મને ફિલ્મ માં કામ આપશે.
પરંતુ તે અચાનક મારી સાથે ખરાબ હરકતો કરવા લાગ્યો અને પાછળથી આવીને તેને મારા પ્રા ઇવેટ પા!ર્ટ પર હાથ ફેરવ્યો એ સમયે મને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેને મારવા માટે હું આગળ વધી હું તેને મારી નાખું એટલો ગુસ્સો આવ્યો હતો સાજીદ ખાને જણાવ્યું કે હું તને કામ આપી શકું છું પરંતુ હું તને જે કહું તે તારે કરવું પડશે.
અને હું જે તારી સાથે કરું તે તારે સહન કરવું પડશે અભિનેત્રી જય શ્રી ગાયકવાડ ગુસ્સાની હાલતમાં ત્યાંથી બહાર નીકળી ગઈ પરંતુ બીગ બોસ રિયાલિટી શોમાં સાજીદ ખાનને જોતા તેને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને પોતાની સાથે કરેલી આ હરકતને લોકોની સમક્ષ વ્યક્ત કરી છે.