સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પોતાના કામ શિવાય સોસીયલ મીડિયામાં પણ ખુબજ એકટીવ રહે છે અને પોતાની ફોટો અને વિડિઓ પણ સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે સારા અલીખાન પોતાના ફિટનેસ પર ખુબજ ધ્યાન આપે છે અને પોતાનું વર્કઆઉટ મિસ કરવાનું ક્યારેય નથી ભૂલતી.
એવામાં એક્વાર ફરીથી સારાએ ઇન્સ્ટાગ્રામમાં વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ જબરજસ્ત વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે વિડિઓ શેર કરતા સારાએ મોટિવેશન પણ કેપશનમાં લખ્યું છે જેના પર ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે વિડીઓમાં જોઈ શકાય છેકે સારા પુરી મહેનતથી વર્કઆઉટ કરી રહી છે.
વિડિઓ જોઈને અંદાજ લગાવી શકાય કે સારા પોતાના ફિટનેસને લઈને કેટલી સજાગ છે અહીં શેર કરેલ વિડીઓમાં સારાએ અલગ અલગ પોઝ આપીને મોટિવેશન આપ્યું છે જેનો વિડિઓ અત્યારે સોસીયલ મિડિળયામાં વાઇરલ થઈ રહ્યો છે મિત્રો સારાના આ વિડીયો પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.