Cli

સૈફઅલી ખાનની પુત્રી સારા પર ફૂ!ટ્યો બલ્બ સારા બાલ બાલ બચી…

Bollywood/Entertainment Breaking

સારા અલી ખાનના મોઢા પર બલ્બ ફાટી ગયો આ દુર્ઘટનામાં બાલ બાલ બચી ગઈ નહીં તો કાચ તેના ચહેરામાં ઘુસી જતો હકીકતમાં સારા તેના મેકઅપ વાનમાં મેકઅપ કરાવી રહી હતી તેની મેકઅપ આર્ટિસ કરી રહી હતી આ દરમિયાન સારા તેને એક ટિમ મેમ્બરથી વાત પણ કરી રહી હતી મેકઅપ.

કરાવતા સદસ્ય સારાનો વિડિઓ પણ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક અજુ બાજુ કાચના બલ્બમાંથી એક બલ્બ ફાટી ગયો બલ્બ ફાટવાની અવાજ એટલી તેજ હતી કે બધા ડરી ગયા બલ્બના બિલકુલ સામે સારા બેઠી હતી જેવાજ આ બલ્બ ફાટ્યો એવા સારાએ પોતાનું મોઢું બચાવતા પોતાના હાથ ગાલ પર.

રાખી દીધા હતા અને માથું નચે ઝુકાવી દીધું બચાવ એટલો રહ્યો કે બલ્બ ફૂ!ટ્યા પછી કાચના ટુકડા સરના મોઢ પર ન આવ્યા નહીં નહીં તો સારાના મોઢા પર કાચ ઘુસી સકતા હતા બતાવાઈ રહ્યું છેકે એ સમયે સારા ફિલ્મ લૂકા છુપી ટુની શૂટિંગ માટે તૈયાર થઈ રહી હતી આ દુર્ઘટના બાદ બધા ડરી ગયા હતા અત્યારે સારા ઠીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *