Cli

બચપન કા પ્યાર ગીતથી જાણીતા થયેલા સહદેવ દીરડો એ એવું કામ કરી બતાવ્યું જે આજ સુધી…

Bollywood/Entertainment Breaking

બચપન કા પ્યાર ગીતથી ફેમસ થયેલ સહદેવ દીરડોએ સલમાન ખાનને ટક્કર આપી દીધી છે ભલે તમને આ વાત મજાક લાગી રહી હોય પરંતુ આ વાત સો ટકા સાચી છે પુરા બોલીવુડમાં જે કામ કોઈ સ્ટારકિડ નથી કરી શક્યું તે 10 વર્ષના સહદેવ કરવાના છે સહદેવ આટલી નાની ઉંમરે પોતાની એનએફટી લોન્ચ કરવા જઈ રહ્યા છે.

એનએફટી મતલબ નોન ફંજીબલ ટોકન આને આજના જમાનાની હરાજી કહી શકાય તેના દ્વારા કોઈ પોતાની ડિજિટલ પેન્ટિંગ ગીત ફિલ્મ વિડિઓ અથવા કોઈ એપ્લિકેશન વેચી શકે છે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલ માણસ આને જોઈને ખરીદી કરી શકે છે આજકાલ હોલીવુડ સ્ટાર પોતાના ફોટો અને વિડિઓ.

કરોડો રૂપિયામાં વેચી રહ્યા છે બોલીવુડમાં અત્યાર સુધી આ સલમાન ખાન અને અમિતાબ બચનન કરી ચુક્યા છે હવે આ લિસ્ટમાં ત્રીજું નામ સહદેવનું જોડાઈ ચૂક્યું છે સહદેવ એનએફટી દ્વારા શું લોન્ચ કરવાના છે તેના વિશે તો ખબર ન પડી શકે પરંતુ ભારતમાં એનએફટી વેચનાર કંપનીએ એલાન કરી દીધું છે.

સહદેવનું આ કારનામુ જોઈને બોલીવુડનો પરસેવો છૂટી ગયો છે એમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે એક ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળો બાળક હવે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની ઓળખાણ બનાવી રહ્યો છે મિત્રો સહદેવના આ સાહસ વિશે તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને પોસ્ટ ગમી હોય તો શેર કરવાંનું ન ભૂલતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *