છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચારોનો ધસારો આવી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી કોઈના નિધનના સમાચાર આવી રહ્યા છે જે દરેકને અસ્વસ્થ કરી રહ્યા છે. હવે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઉભરતા કલાકાર પવન સિંહનું નિધન થઈ ગયું છે તેઓ માત્ર 25 વર્ષના હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. જોકે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમના નિધનના સમાચાર મળતા જ તેમના પરિવાર તેમજ તમિલથી લઈને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અહેવાલો અનુસાર અભિનેતાનું શુક્રવારે સવારે 4 વાગ્યે અવસાન થયું હતું અને હવે તેના પાર્થિવ દેહને કર્ણાટકના મંડ્યા જિલ્લામાં તેના વતન લઈ જવામાં આવશે, જ્યાં તેના પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ તેમના ઘરે હતા. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.