બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ ફરી એકવાર પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે તૈયાર છે જેમકે આ બધા જાણો છો કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સની દેઓલ એકમાત્ર એવા અભિનેતા છે જેમની મોટાભાગની ફિલ્મો પાકિસ્તાનમાં બેન કરવામાં આવે છે એમની ઘણી બધી ફિલ્મોમાં પાકિસ્તાન ની બેઇજ્જતી દેખાડવામાં આવે છે.
સાલ 2001 આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા બોક્સ ઓફિસ પર ધમાકેદાર સાબિત થઈ હતી આ ફિલ્મ ની કહાની ભારત અને પાકિસ્તાન ના ભાગલા પર આધારિત હતી જે ફિલ્મ માં સની દેઓલ પોતાની પત્ની સકીના માટે પાકિસ્તાન માં પહોચી પાકિસ્તાની ની હાલત બગાડીને સકીના ને ભારત પાછી લાવે છે.
જે ફિલ્મમાં પાકિસ્તાનની બેઇજ્જતી કરવામાં આવે છે પાકિસ્તાની આર્મી કે પોલીસ તારા સિંહ ને રોકી શકતી નથી જે ગદર એક પ્રેમ કથા માં દેખાડવામાં આવ્યું હતું જે ફરી એક વાર સની દેઓલ દેખાડવા માટે તૈયાર છે આ ફિલ્મ ની કહાની ફરી તૈયાર કરવામાં આવી રહી છે ગદર ની સિક્વલ બની રહી છે.
જે ફિલ્મ ના નિર્માતા નિર્દેશક અનિલ શર્મા છે ફિલ્મ ગદર ટુ આ વર્ષે રીલીઝ થવા જઈ રહી છે જેની દર્શકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મમાં અનિલ શર્મા નો દીકરો સની દેઓલ ના દિકરા જીતે તરીકે અભીનય કરતો જોવા મળશે અને એના માટે સની દેઓલ ફરી પાકિસ્તાનને.
પછાડતા જોવા મળશે આ ફિલ્મ ની કહાની પણ ભારત પાકિસ્તાન ની 1975 ના વખતે ની હોય એવું જાણવા મળ્યું છે આ ફિલ્મ ને લઇ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સરહદ પાર પાકિસ્તાની મીડિયા ચેનલો પર આ ફિલ્મ ને રીલીઝ પાકિસ્તાન માં ના થવા દેવાની પાકિસ્તાન ની.
આવામ રજુઆત કરી રહી છે ઘણા બધા પાકિસ્તાનીઓ એ સની દેઓલ ના પોસ્ટર પાકિસ્તાન માં સળગાવી ને પોતાનો વિરોધ દર્શાવ્યો છે આ વચ્ચે ગદર ટુ ફિલ્મ ફરી પાકિસ્તાન ને મુતોડ જવાબ આપવા માટે તૈયાર છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.