બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત હંમેશા હસતી હસાવતી જોવા મળે છે લોકોની સામે હંમેશા મજાક કરતી જોવા મળતી રાખી સાવંત તાજેતરમાં મરાઠી બિગબોસ રીયાલીટી શો સીઝન 4 હાઉસ માં હતી જેને સાઉથ સુપરસ્ટાર વિલન મહેશ માંજરેકર હોસ્ટ કરી રહ્યા છે રાખી સાવંતને પોતાની માં ના સમાચાર.
મળતા જ શો માંથી દોડી હોસ્પિટલમાં પહોંચી હતી મિડીયા સાથેની વાતચીતમાં માં રાખી સાવંત રડતા રડતા જણાવી રહી હતી તેની આંખોમાથી આંશુ નો ધોધ વહી રહ્યો હતો રાખીએ જણાવ્યું હતું કે હું મરાઠી બિગબોસ રીયાલીટી શોથી મારી મમ્મી ની તબીયત ખરાબ સાભંડી ને દોડી.
આવી છું તે ખુબ જ બિમાર છે મારી મમ્મી કે!ન્સર થી લડી રહી છે તેમના માટે તમે બધા પ્રાર્થના કરો એવી હું વિનંતી કરું છું તેમને બ્રેન્ડ ટ્યુમર સાથે કે!ન્સર ની બીમારી છે આ જણાવતા જણાવતા રાખી સાવંતની આંખોમાંથી સતત આંસુઓની ધારા વહી રહી હતી આ દરમિયાન ડોક્ટરે.
પણ જણાવ્યું હતું કે તેમની તબિયત દિન પ્રતિદિન ખૂબ જ ખરાબ થઈ રહી છે અને તમે જેટલું બને એટલું ધ્યાન આપીને તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરો સાથે ડોક્ટરે એ પણ જણાવ્યું હતું કે અમે અમારાથી બને એટલા પ્રયત્નો કરીએ છીએ પરંતુ ઈશ્વરની પ્રાર્થના કરો કે તેમની તબિયતમાં.
જલ્દીથી સુધાર આવે રાખી સાવંતે રડતા રડતા પોતાના ફેન્સ અને ફોલોવરને ભગવાનની પ્રાર્થના કરીને તેમની મમ્મી બીમારીમાંથી જલ્દી સાજા થઈ જાય એ માટે વિનંતી કરી હતી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં રાખી સાવંત ના આ વિડીઓ પર લોકો તેમની મમ્મી ની સાજા થવાની દુઆઓ કરી રહ્યા છે.