Cli
સચિનની પુત્રી સારા તેંડુલકર પર ચડ્યો પ્રેમનો તાવ, ખુલ્લેઆમ બોયફ્રેન્ડ સાથે વિદેશમા કરી રહી છે મજા...

સચિનની પુત્રી સારા તેંડુલકર પર ચડ્યો પ્રેમનો તાવ, ખુલ્લેઆમ બોયફ્રેન્ડ સાથે વિદેશમા કરી રહી છે મજા…

Breaking

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા ક્વીન છે તેઓ સોસીયલ મીડિયામાં ખુબ હાઈલાઈટ રહે છે સારાની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડમાં રહે છે તેને ફેન્સ ખુબ પસંદ પણ કરે છે પરંતુ અત્યારના દિવસોમાં સારા તેંડુલકર વિદેશમાં છે એટલે કે તેઓ ઇન્ડોનેશિયાના બાલીમાં છે.

જ્યાં તેઓ મિત્રો સાથે મસ્તી કરી રહી છે સારા તેંડુલકર તેના મિત્રો વિદેશમાં મજા માણી રહી છે તેણીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્લબમાં પાર્ટી કરતા ફોટો અને વીડિયો શેર કરતા જોવા મળી રહીછે આ સાથે તેણે જંગલ સફારી પણ માણી છે સારાએ તેની જીપ્સી પર ચાલતી તસવીર શેર કરી છે જેમાં તે ખુલ્લા આકાશની મજા માણતા જોઈ શકાય છે.

25 વર્ષની સારા તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વિડિઓ શેર કરે છે જેને ફેન્સને ખુબ પસંદ આવે છે ગયા દિવસોમાં સારા તેંડુલકરે મારા હાથ પર મહેંદી લગાવતી તસવીરો શેર કરી હતી તેને ખુબ પસંદ કરવામાં આવી અને ત્યારબાદ સારાએ તેના મિત્રના લગ્નમાં હાજરી આપી હતી.

હવે ફરી એકવાર તે તેના મિત્રના લગ્ન પહેલા ઈન્ડોનેશિયા ગઈ છે જ્યાં તેઓ મિત્રો સાથે એન્જોય કરી રહી છે તેણે તેના મિત્ર સાથેની તસવીર પણ શેર કરી છે જેમાં તેઓ સુંદર લાગી રહી છે અત્યાર સુધી તેમાં લાખ ઉપર લાઈક આવ્યા છે સારા તેંડુલકરના ઇન્સ્ટાગ્રામ વિશે વાત કરીએ તો તેના 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *