Cli
કપુર પરીવારમાં ગોદભરાઈ પ્રંસગે, પહોંચી કાકી આલીયા ભટ્ટ અને ફઈબા કરીના કપૂર...

કપુર પરીવારમાં ગોદભરાઈ પ્રંસગે, પહોંચી કાકી આલીયા ભટ્ટ અને ફઈબા કરીના કપૂર…

Bollywood/Entertainment Breaking

કપૂર પરિવારમાં ફરી એકવાર નાના બાળકની કિલકારી ગુંજવા જઈ રહી છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા બાદ એક નવા મહેમાન કપુર પરીવારની ખુશીઓ માં વધારો કરશે નવા મહેમાન ની આવવાની ખુશીમાં કાકી આલિયા ભટ્ટ અને ફઈબા કરીના કપૂર ખુબ જ ઉત્સાહિત છે રણબીર કપૂર ના ફઈબા ના.

દિકરા અરમાન જૈન અને તેમની પત્ની અનિષા મલ્હોત્રા પહેલીવાર માતા પિતા બનવા તૈયાર છે તાજેતરમાં રણધીર કપૂર ની બહેન રીમા જૈનના દિકરા અરમાન જૈન અને અનિષા જૈનની ગોદભરાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પરીવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા અનિષા મલ્હોત્રા અને અરમાન જૈને.

ફેબ્રુઆરી 2021 માં લગ્ન કર્યા હતા હવે લગ્ન ને બે વર્ષ વિતતા પરીવારજનો ને તેમને મોટી ખુશખબર આપી છે કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક તસવીર શેર કરી છે જેમાં તે ભાભી અનિષા જૈનની સાથે પોઝ આપતી જોવા મળે છે તો આ કાર્યક્રમમાં આવનાર બાળકની કાકી આલીયા ભટ્ટ.

પણ પોતાની સાસુ નીતુ કપૂર સાથે કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પહોંચી છે આલિયા ભટ્ટે આ દરમિયાન લીલા રંગનો સુંદર ડ્રેસ પહેર્યો હતો અરમાન જૈન રીમા કપુર અને મનોજ જૈનના દિકરા છે રીમા કપુર કરીના કપૂર ના પિતા રણધીર કપૂર અને રણબીર કપૂર ના પિતા ઋષિ કપૂરની બહેન છે.

એવામાં રીમા કપુર કરીના અને રણબીર કપૂર ની ફઈબા છે રણબીર કપૂર અરમાન જૈન થી ઉંમર માં મોટાભાઈ છે તેઓ આ શુભ પ્રસંગે પરીવારજનો સાથે તૈયારીઓ માં લાગેલા હતા જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *