ભારતીય ક્રિકેટ ના ભગવાન ગણાતા અઢી દસકા સુધી લોકોના હૈયામાં રાજ કરતા મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના ઘણા રેકોર્ડ આજે પણ કોઈ તોડી શકતું નથી ક્રિકેટ સ્ટેડિયમમાં હંમેશા ધબકતું નામ સચિન એ એવા ખેલાડી જો હંમેશા ભારતીય ટીમને જીતી.
જોવા માગતા હતા હરીફ ટીમો સચિનનું નામ સાંભળી અને ચુકી જતી હતી ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અને ઉમંગ જાળવી છક્કા ચોક્કાના વરસાદ થી સ્ટેડિયમ ગજવતા સચીન તેંડુલકર આજે ભલે ક્રિકેટ જગતથી સન્યાસ લઈ ચૂક્યા છે પરંતુ આજે પણ તેમની લોકપ્રિયતા અકબંધ છે.
સચિન તેંડુલકર ની લાડલી સારા તેંડુલકર આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે પોતાની સુંદરતા અને બોલ્ડ લુકથી લાઈવ લાઈટમાં રહેતી સારા તેંડુલકર લંડનમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છે સારા તેંડુલકર ની માતા અંજલી તેંડુલકર ડોક્ટર છે.
તો સારા પણ ડોક્ટર બનવા માંગે છે સારા તેંડુલકર ખૂબસૂરતીના મામલે બોલિવૂડની સુંદર હસીનાઓને પણ ટક્કર મારતી જોવા મળે છે સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેના લાખો ફેન ફોલોવર છે સારા તેંડુલકરને ઈન્સ્ટાગ્રામ પર 3 મીલીયન.
લોકો ફોલોવ કરે છે તેની દરેક તસવીરો પર લોકો ખુબ પ્રેમ વરસાવી પસંદ કરતા જોવા મળે છે વેસ્ટન આઉટફીટ માં પોતાના હોટ ફિગર ને ફોન્ટ કરી સારા લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તાજેતરમાં અંબાણી પરીવાર ની પાર્ટીમાં સચીન તેંડુલકર પોતાની.
પત્ની અંજલી તેંડુલકર અને લાડલી સારા તેંડુલકર ની સાથે પહોંચ્યા હતા સારા તેંડુલકર ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી બ્લેક ડીપનેક આઉટફીટ લાઈટ મેકઅપ અને પોલી હેર સ્ટાઇલ માં સારા એ પોતાના બોલ્ડ લુક ને ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા.
બ્લેક આઉટફીટ માં તેને ચાંદી નો પટ્ટો કમરમાં લગાવેલો હતો સાથે ગળામાં સુંદર નેકલેસ પહેરી ને શાનદાર અંદાજમાં પેપરાજી અને મિડીયા સામે પોઝ આપ્યા હતા સારા તેંડુલકર ખુબ જ હસીન લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ ફિટનેશ અને તેનું.
છલકાતું યૌવન જોતા ફેન્સ ઘાયલ થયા હતા પોતાની સુંદરતા અને ગ્લેમર લુક થી સારા તેંડુલકર ઇવેન્ટમાં મહેફીલ લુંટી રહી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.