મિત્રો સોસીયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે અહીં કેટલાય લોકો વાયરલ થઈને સેલિબ્રિટી પણ બની જાય છે ઘણા લોકો કપલ વિડિઓ બનાવે છે અને તેઓ રિયલ લાઈફમાં પણ કપલ હોય છે એક સમયે કપલ વિડિઓ બનાવીને નીતા સીલીમકર અને રોહિતના વિડિયોએ લોકોનું ખુબ મનોરંજન કર્યું.
પોતાની જોડી અને વિડીઓથી લોકોનું દિલ જીતી લીધું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી નીતા સીલીમકર તેના નવા બોયફ્રેન્ડ સાથે જોવા મળે છે ત્યારથી લોકોનું કહેવું છેકે નીતાએ રોહિત સાથે દગો કર્યો છે ચાલો જાણીએ તેના વિશેની હકીકત જણાવી દઈએ 1995 માં મુંબઈમાં નીતાનો જન્મ થયો હતો જયારે.
રોહિતનો ગુજરાતના સુરતમાં 2000 ની સલમા જન્મ થયો હતો બંને 2018 માં ટિક્ટોકમાં ફેમસ હતા ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા પછી રોહિત મુંબઈ ચાલ્યા ગયા બંને સાથે ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ અને વ્લોગ બનવવા લાગ્યા બંને કપલ વિડિઓ બનાવવા ને લઈને ખુબ લોકપ્રિય થયા વિડિઓ બનાવતા.
સમયે તેઓ એકબીજા સાથે ખુબ નજીક આવી ગયા જેને જોઈને લોકોને લાગવા લાગ્યું કે બંને રિલેશનશીપમાં છે પરંતુ નીતા અને રોહિતે એ વાતમાં ક્યારેય ચોખવટ ન કરી લોકોને બંને રીયલ લાઈફના કપલ માનતા હતા પરંતુ હાલમાં નીતાએ ઓફિસિયલ જાહેરાત્ કરતા જણાવ્યા કે તેઓ ગુરદીપ નામના યુવક.
સાથે રિલેશનશીપમાં છે તેના બાદ તેણે ઇન્સ્ટાગ્રામમાં ગુરદીપ સાથે અનેક ફોટો અને વિડિઓ પોસ્ટ કરી આ જોઈને રોહિતના ફેન્સ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે નીતાએ રોહિત સાથે દગો કર્યો જેની ચોખવટ કરતા નીતાએ જણાવ્યું કે બંને એક સારા મિત્ર હતા અને મિત્ર રહેશે જયારે નીતાએ વધુમાં.
જણાવ્યું કે રોહિત આમ પણ મારાથી 5 વર્ષ નાના છે કંઈ રીતે અમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બની શકીએ જણાવી દઈએ નીતાનો બોયફ્રેન્ડ ગુરદીપ અત્યારે લંડનમાં રહે છે અને તેઓ બહુ જલ્દી લગ્ન પણ કરવાના છે પરંતુ આ બાજુ રોહિતના ફેન્સ નીતાને કોમેંટમાં એજ કહી રહ્યા છેકે નીતાએ દગો કર્યો છે મિત્રો તમે શું કહેશો આ મામલે.