શૈલેષ લોઢા શોમાંથી નીકળતાંજ તારક મહેતા શોમાં મુસીબત આવી પડી છે શોને બચાવવો હવે મુશ્કેલ થતો જઈ રહ્યો છે હવે શોના મેકર શૈલેષ આગળ પોતાનું નાક રગડવા મજબુર થઈ ગયાછે ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ શૈલેષને શોમાં પાછા લાવવા માટે પ્રોડ્યુસર અસિત મોદીએ એમને કેટલીયે વાર ફોન કર્યો.
પરંતુ તેઓ નમવા તૈયાર નથી કેટલાય એક્ટર પણ એમની જોડે પહોંચી રહ્યા છે અને એમના મનાવવાની કોશિશ પણ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ એમને મનાવવામાં સફળ નથી થઈ શક્યું શૈલેશ લાંબા સમયથી શૂટિંગ બંદ કીર દીધું છે પરંતુ સવાલ એ છેકે એમણે શોમાં પાછા ન આવવાની જીદ કેમ પકડી છે તેના પાછળ કેટલાય.
કારણો બતાવાઈ રહ્યા છે એવી ચર્ચાઓ છેકે દિલીપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે તાલમેલ સારો નથી એવા દાવા કરાઈ રહ્યા છેકે શૈલેષ ઓછા ફૂટેજ મળવાથી ના ખુશ હતા ઈ ટાઈમ્સના એક સૂત્રે જણાવ્યું કે અસિત મોદીને હજુ પણ આશા છેકે તેઓ સંકટનું સમાધાન કરશે પરંતુ અસીત મોદી તેના પહેલા પણ.
દયાબેન સોઢી જેવા સ્ટાર પાછા લાવવામાં સફળ રહ્યા નથી કેટલાક દિવસો પહેલા શૈલેષ એક પુસ્તક લોન્ચ દરમિયાન પહોંચ્યા હતા ત્યારે એમણે શો વિશે વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી એટલું જ નહીં દીપીલ જોશીને શો છોડવા પર સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ પણ મીડિયા પર ગુસ્સે થઈ ગયા હતા.