Cli

છૂટાછેડા લીધેલ સાઉથની એક્ટર સામંથા રૂથ સાથે રોમાંટિક થયા અક્ષય કુમાર, કોફી વિથ કરણમાં અલગ એન્ટ્રી મારી…

Ajab-Gajab Bollywood/Entertainment

કોફી વિથ કરણના સેટ પર અક્ષય કુમાર ખુલીને રોમાન્ટિક થતા જોવા મળ્યા એમણે સાઉથ એક્ટર સામંથાને ગોદમાં ઉઠાવીને જબરજસ્ત એન્ટ્રી મારી સામંથા અને અક્ષયે આજ સુધી ક્યારેય સાથે કામ નથી કર્યું તેમ છતા બંનેની કેમેસ્ટ્રી એવી લાગી રહી હતી કે બંને એકબીજાને વર્ષોથી જાણતી હોય અક્ષય કુમાર આમપણ.

હાજર જવાબી માટે જાણીતા છે અક્ષય કુમાર જ્યારથી કોફી વિથ કરણ શોમાં આવ્યા છે એમણે કરણ જોહરની ખુબ વાટ લગાવી છે પરંતુ આ વખતે અક્ષયનો સાથ સામંથાએ પણ આપ્યો છે જયારે કરણ જોહરે એમના છૂટાછેડા પર સવાલ કર્યો ત્યારે સામંથાએ કરણ જોહરને જ બધા નાખુશ લગ્ન જોડીઓના જિમ્મેદાર ઠેરવી દીધા.

સામંથાએ કહ્યું તમે જ બધા અન હેપીમેરેજના જવાબદાર છો અહીં આ બધું સાંભળીને અક્ષય કુમારે હસી પડ્યા અને કહું હવે અમે બંને તમને સારા જવાબ આપીશુ શોમાં ખુબ મસ્તી થઈ હજુતો આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે કોફી વિથ કરણ હોટ સ્ટાર પર ચાલી રહ્યું છે અને લોકો એમને ખુબ જોઈ રહ્યા છે.

ઓટિટિ પર સૌથી વધુ જોવા વાળો શો કોફી વિથ કરણ બની ગયો છે અત્યાર સુધી 2 શો રિલીઝ થયા છે પહેલા શોમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ હતા જયારે બીજા શોમાં સારા અલી ખાન અને જાનવી કપૂર આવ્યા હતા હવે ત્રીજો એપિસોડ આવશે જેમાં અક્ષય કુમાર અને સામંથા મળીને કરણ જોહરની મજાક ઉડાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *