રીત્વિક રોશનની જૂની પત્ની સુઝાન ખાન પોતાના બોયફ્રેન્ડ સાથે પાર્ટી માણતી જોવા મળી સુઝાન ખાનનું છેલ્લા વર્ષથી અસ્લામ રોની સાથે અફેરની ચર્ચા ચાલી રહી છે જેઓ અલી રોનીના ભાઈ છે અસ્લામ સાથે સુઝાન ઘણી વાર પાર્ટીઓ માણતા દેખાય છે આ બંને ઘણીવાર પાર્ટીઓમાં માનતા જોવા મળે છે.
જયારે હમણાં સુઝાનનો જન્મદિવસ હતો ત્યારે સુઝાને અસ્લામના હાથોમાં હાથ નાખીને કેક કાપી હતી અને કહેવાય રહ્યું છેકે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે તેઓ ગોવા પણ ગઈ હતી તે સમયે સુઝાન એરપોર્ટ ઉપર જોવા મળી હતી અને અસ્લામ અલગથી નીકળી ગયો હતો બંને મીડિયામાં સાથે આવવા નહોતા માંગતા.
હમણાં એક લગ્ન થઈ જવા રહ્યા છે સ્ટુડન્ટ ઓફ ધ યરના એક્ટર આદિત્ય સેલ અને અનુષ્કા રંજનના આ લગ્ન થવા જઈ રહ્યા છે તેમાં લગ્ન પહેલા એક પાર્ટીનું આયોજન રાખવામાં આવ્યું ત્યાં ઇન્સ્ટ્રીઝના કેટલાય લોકો હતા જેમાંથી સુઝાન ખાન અને અસ્લામ રોની બંને એન્જૉય કરતા જોવા મળ્યા આ પાર્ટીનો એક ગ્રુપ ફોટો સામે આવ્યો છે.
આ સામે આવેલ ફોટોમાં સુઝાન અસ્લામના ગોદમાં બેઠેલી જોવા મળી રહી છે બંને એકબીજાના સબંધ પણ આગળ વધારી રહ્યા છે જ્યારે વાત કરીએ રીત્વિક રોશનની તો તેઓ પોતાના બાળકોને લઈને ગયા વર્ષે સાથે રીત્વિકના ફ્લેટમાં જોવા મળ્યા હતા જે બાદ સુઝાન રીત્વિકની ગોદમાં તો ન બેસવા રહી પરંતુ અસ્લામની ગોદમાં બેઠા પાર્ટી માનતા નજરે આવી હતી.