Cli
600 કરોડ કમાણી કરવાવાળી ફિલ્મ પઠાણ પર રિતેશ દેશમુખ પડ્યા, જાણો કંઈ રીતે...

600 કરોડ કમાણી કરવાવાળી ફિલ્મ પઠાણ પર રિતેશ દેશમુખ પડ્યા, જાણો કંઈ રીતે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આ દિવસોમાં સોશિયલ મીડિયા અને મીડિયામાં ખૂબ જ ચર્ચાઓમાં સવાયેલી છે સિદ્ધાર્થ આનંદ ના નિર્દેશનમાં 250 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 600 કરોડનો આંકડો પાર કરી લેવામાં સફળ બની છે શરૂઆતમાં દેશભરમાં ફિલ્મ પઠાણને લઈને બોયકોટની.

લહેર જોવા મળી હતી પરંતુ ફિલ્મ રિલીઝ થતા બોક્સ ઓફિસ પર પઠાણ સુપરહિટ સાબિત બની છે ફિલ્મ પઠાણમાં શાહરુખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ નો અભિનય દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો જેમાં વિલનની ભૂમિકામાં જોન અબ્રાહમ સાથે મહેમાન કલાકાર સલમાન ખાન પણ દમદાર.

અભિનય કરતા જોવા મળ્યા હતા આ ફિલ્મ સફળ રહી હતી પરંતુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એવા પણ કલાકાર છે જેમની ફિલ્મ ની સાથે શાહરુખ ખાન ની પઠાન હજુ પણ પાછડ છે અને એ અભિનેતા બીજું કોઈ નહિ પરંતુ રિતેશ દેશમુખ છે રિતેશ દેશમુખ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ અભિનેતા છે.

તેઓ છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે તેમની ફિલ્મ વેડ આજે પણ ફિલ્મ પઠાન થી આગળ છે રીતેશ દેશમુખ અને તેમની પત્ની જેનેલિયા દેશમુખ ની મરાઠી ફિલ્મ વેડ બોક્સ ઓફિસ પર આજે પણ તાબડતોબ કમાણી કરી રહી છે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ પઠાણ ચાલી રહી છે.

એ પણ ફિલ્મ વેડ પાછળ રાખી શકતી નથી ફિલ્મ વેડ બોક્સ ઓફિસ પર છેલ્લા 31 દિવસો થી ચાલી રહી છે અને પહેલા દિવસની 56 કરોડની કમાણી આજે પણ અકંબધ રાખવામા સફળ રહી છે ફિલ્મ વેડ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ફિલ્મ માં સ્થાન મેળવવામાં સફળ રહી છે મરાઠી સુપર હીટ.

ફિલ્મો માં બીજા સ્થાને પહોંચી છે આજે ફિલ્મ વેડ બોક્સ ઓફિસ પર ખુબ ચાલી રહી છે ફિલ્મ વેડ નું ડીરેક્સન પણ રિતેશ દેશમુખે કર્યું છે માત્ર 15 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ વેડ આજે બોક્સ ઓફિસ પર ફિલ્મ પઠાન ને ટક્કર આપી રહી છે ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થઈ છે તો 30 ડીસેમ્બર ના.

રોજ રીલીઝ થયેલી ફિલ્મ વેડ આજે પણ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે 288% પ્રોફીટ રીતેશ દેશમુખ મેળવી ચુક્યા છે તો બીજી તરફ ફિલ્મ પઠાન ની વાત કરીએ તો માત્ર 18% પ્રોફીટ માં જોવા મળે છે જે મામલે રીતેશ દેશમુખ આજે પણ શાહરુખ ખાન ને ટક્કર આપતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *