બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ અને એમની પત્ની અભિનેત્રી જેનીલીયા પર ગંભીર આરોપો લાગ્યાછે આ મામલામાં રિતેશ દેશમુખ અને એમની પત્ની પૂરેપૂરા ફસાઈ ગયા છે કોઈને વિશ્વાસ નથી આવતો કે એકદમ સીધા દેખાતા રિતેશ અને જીનેલીયા કરોડોનુ કૌભાંડ કેવી રીતે કરી શકે 2021માં રિતેશ દેશમુખે.
પોતાની કંપની રિતેશ પ્રાઇવેટ લિમિટેડ નામની ખોલી હતી કંપની બનાવ્યા ના દસ દિવસો દરમિયાન જ મહારાષ્ટ્રના લાતુર માં 2 લાખ 55 હજાર વર્ગમીટર ની જમીન કંપની બનાવવા આપી હતી જે જમીન લેવા માટે લાઇનમાં 16 કંપનીઓ લાગી હતી એ છતાં પણ એ જમીન રિતેશ દેશમુખને આપી હતી રિતેશ દેશમુખ.
રાજનૈતિક પરિવાર માંથી આવે છે એમના પિતાજી વિલાસ રાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે થોડા સમય પહેલા જ્યારે કોંગ્રેસ અને શિવસેનાની ગઠબંધનની સરકાર રચાઇ હતી એ સમયે રિતેશ દેશમુખના ભાઈ અમિત દેશમુખ મંત્રી હતા હવે આરોપ છેકે આ મંત્રી પદનું સહારો લઈને રિતેશ દેશમુખને જમીન અપાવી દીધી સાથે.
એના પર 116 કરોડની લોન પણ દેવામાં આવી મહારાષ્ટ્રમાં હવે સરકાર બદલાઈ ગઈ છે અને મામલો રીતેશ દેશમુખનો સામે આવ્યો છે ભાજપના મોટા નેતા પ્રદીપ મૌર્યે રીતેશ દેશમુખ પર કહ્યુંકે આ સત્તા નો દુરુપયોગ છે રીતેશ દેશમુખે આ મામલા પર મૌન સાધી લીધુંછે જો આ મામલામાં રિતેશ દેશમુખ ફસાઈ જાય તેમના પર મુસીબતો આવી શકે છે.