રેમો ડીસોઝાના સાળા જેસન વોટકીન્સના નિધનને લઈને એક ચોંકાવનાર ખુલાસો થયો છે જેસનનો મૃતદેહ પહેલા એમના ફ્લેટમાંથી મળ્યો હતો પહેલા તેમને કુદરતી નિધન માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે જાણવા મળ્યું છેકે જેસને ખુદખુશી કરી છે જેસનને ફાં!સી લગાવીને પોતાનો જીવ આપી દીધો છે.
ઈ ટાઇમથી વાતચિત કરતા રેમો ડીસોઝાની પત્ની લિઝેલે જણાવ્યું કે વર્ષ 2018માં તેમની માનું નિધન થઈ ગયું હતું એમનો ભાઈ જેસન માંથી બહુ નજીક હતો માંના નિધને તેને અંદરથી હલાવી દીધો હતો ત્યારથી તેઓ ડિ!પ્રેશનમાં ચાલ્યા ગયા અને છુપીને ન!શો પણ કરવા લાગ્યો તે ગાં!જાનો બંધાણી થઈ ગયો હતો.
કાલે ન!શામાં જ ખુદખુશી કરી લીધી લિઝેલના પિતા છેલ્લા કેટલાય સમયથી ડાલાસીસ ની સમસ્યાથી ગુજરી રહ્યા છે ત્યારે તેઓ હોસ્પિટલ ગયેલા હતા જયારે એમણે ઘરે આવીને જોયું તો જેસનનો મૃતદેહ પંખા પર લટકી રહ્યો હતો ભાઈના નિધનથી લેઝલ બહુજ દુઃખી છે એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉથથી ભાઈનો ફોટો શેર.
કરતા લખ્યું કેમ તમે મારી સાથે કેમ એવું કરી શકો છો તમને હું ક્યારેય માફ નહીં કરું જ્યારે જેસને ખુદખુશી કરી ત્યારે રેમો અને લિઝેલ ગોવામાં એક લન્ગમાં હાજરી આપવા પહોંચ્યા હતા અત્યારે પોલ્સે આ મામલે કેસ નોંધ્યો છે પોલીસ હવે જેસનના પો!સ્ટમોર્ટન ના રિપોર્ટની રાહ જોઈ રહી છે અહીં શકના આધારે પણ તપાસ ચાલી રહી છે.