90 ના દશકા ની ફેમસ અભિનેત્રી રવિના ટંડન જેને પોતાના દમદાર અભિનય થકી ખુબ નામના અને લોકપ્રિયતા મેળવી છે આજે ભલે રવિના ટંડન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર છે પરંતુ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આજે પણ પોતાના લાખો ફેન ફોલોવર ની તે કનેક્ટેડ છે તાજેતરમાં અભિનેત્રી રવીના ટંડન.
પોતાની દિકરી રાશા અભ્યાસ માં સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થતાં પોતાના પરીવારજનો સાથે સિરડી સાંઈબાબા ના મંદીર દર્શન કરવા પહોંચી હતી સાંઈબાબા ના મંદિર ના દર્શન કરી તેને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સુંદર તસવીરો શેર કરી હતી જેમાં આજે પણ રવીના ટંડન ખુબ જ સુંદર અને.
આકર્ષક લાગી રહી હતી માથા પર તીલક સાથેની તેની આ સુંદરતા જોઈ ફેન્સ તેની આ તસવીરો ખુબ પસંદ કરતા જોવા મળ્યા હતા રવિના ટંડને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે રવિનાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ ફુલ ઔર કાંટે થી કરી હતી પરંતુ તેની સફળ ફિલ્મ સાબીત થઈ.
દિલવાલે ફિલ્મ દિલવાલે માં અજય દેવગણ સાથે તેની જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી ત્યારબાદ અભિનેત્રી રવીના ટંડને એક થી એક હિટ ફિલ્મો આપી જેમાં મોહરા ખિલાડીયો કા ખિલાડી ઝિદ્દી લાડલા જેવી સુપરહિટ ફિલ્મો સામેલ હતી રવિના ટંડન ને ફિલ્મ દમન મા શાનદાર અભિનય થકી નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
ગોવિંદા સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી રવિનાએ નાના પડદા પર ઈસી કા નામ ઝિંદગી હોસ્ટ કરી છે રવિનાની મુખ્ય ફિલ્મો પત્થર કે ફૂલ અંદાઝ અપના અપના દિલવાલે ઝિદ્દી લાડલા દમન મોહરા અક્સ ઘર વાલી બહાર વાલી દુલ્હે રાજા છે રાજાજી આંખિયોં સે ગોલી મારે જેવી ઘણી ફિલ્મો સામેલ છે.