સાઉથ ઇન્ડિયન અભિનેત્રી રશ્મિકા મન્દાના અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા ધ રાઈસ થી ખુબ જ લોકપ્રિય બની છે સમગ્ર ભારતમાં રશ્મિકા નો સામી સામી નો ડાન્સ આજે પણ લોકોમાં છવાયેલો છે સાથે ફિલ્મ માં એનો દમદાર અભિનય જોઈને આજે ઘણા બધા ફિલ્મ મેકર એની પાછડ પાછડ ફરે છે તાજેતરમાં તે પોતાની.
આવનારી ફિલ્મ ગુડબાય ના પ્રમોશન દરમિયાન મુંબઈ ફિલ્મ સીટી બહાર સ્પોટ થઈ હતી ઓરેન્જ ઘાઘરા ચોલીમા તેને ડીપ બ્લાઉઝ પહેરેલું હતું જેમાં તેના નિતંબો નો ઉભાર છલકાઈ બહાર આવતો જોવા મળ્યો હતો ખુલ્લા વાળ અને સરળ મેકઅપ માં તે ખુબજ આકર્ષક લાગી રહી હતી તેની સુદંરતાને ચાર ચાદં.
લગાવતા આભલા તેની ચોલી માંથી ઝગમગાટ કરી રહ્યા હતા ચાહકોની મોટી ભીડ તેની સાથે સેલ્ફી લેવા માટે ઉમટી પડી હતી રશ્મિકા મંદના પોતાની આવનાર ફિલ્મ ગુડ બાય માટે દેશના વિવિધ શહેરોમાં પ્રમોશન માટે જઈ રહી છે બોલિવૂડ ફિલ્મ ગુડબાયમાં તે પ્રથમ વાર ડેબ્યુ કરી રહી છે.
આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ અભિનેતા સાથે નીના ગૃપ્તા અને સુનીલ ગ્રોવર જેવા કલાકારો નો પણ સમાવેશછે આ ફિલ્મ કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં સાઉથ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાના પહેલી વાર કોમેડી ફિલ્મ માં જોવા મળશે આ ફિલ્મ ને લઈ રશ્મિકા મંદાના.
ખુબ ઉત્સાહિતછે જે ફિલ્મની ટીમ સાથે ફિલ્મ ના પ્રમોશન સમયે દેખાઈ હતી ચાહકો રશ્મિકા મંદાના ને ખુબ પસંદ કરે છે તેના વચ્ચે એમની આવનાર ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી ધમાલ કરેછે એ જોવું રહ્યું વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટમાં જણાવવા વિનંતી.