Cli
ઢીલા દીપનેક ડ્રેસમાં રશ્મી દેસાઈએ ફોન્ટ કર્યો પોતાનો બોલ્ડ લુક, ફેન્સ મદહોશ થયા...

ઢીલા દીપનેક ડ્રેસમાં રશ્મી દેસાઈએ ફોન્ટ કર્યો પોતાનો બોલ્ડ લુક, ફેન્સ મદહોશ થયા…

Bollywood/Entertainment Breaking

બી ગ્રેડ ફિલ્મો માં બોલ્ડ અને હોટ સીન આપીને પોતાના ફિલ્મ કેરિયર ની શરૂઆત કરનાર રશ્મી દેસાઈ આ દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેડંલ પર ખુબ જ એક્ટિવ રહૈહેછે તે પોતાના બોલ્ડ અને હોટ લુક થી ચાહકોને મદહોશ બનાવતી રહે છે તાજેતરમાં તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડીપનેક.

બ્રાઉન ડ્રેસીસ માં ફોટોશૂટ મુક્યું છે જેમાં અલગ અલગ અંદાજમાં તે પોતાના મદમસ્ત ફિગર ને ફોન્ટ કરે છે જેમાં એક તસવીરમાં તે હોઠને દાંતો થી દબાવીને આંખો માં આગવા અંદાજ સાથે નિતંબો ને ઉપર ઉઠાવીને ફોન્ટ કરતી જોવા મળે છે જેમાં તે ચાહકોને પાગલ બનાવી ને યુઝરોનો લાઈક કમેન્ટ્સ થી પ્રેમ લુટંતી જોવા મળે છે.

બોલ્ડ લુકમાં તે ખુબ સુંદર અને આકર્ષક લાગી રહી છે અસમી બંગાળી મણીપુરી ભોજપુરી ફિલ્મોમાં બોલ્ડ સીન આપનારી આ અભિનેત્રી કલર ટીવીના ફેમસ શો ઉતરણમા તપસ્યા ઠાકુર ના પાત્રમાં ખુબ જ લોકપ્રિય બની તેની પ્રશનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે તેને બ્રી ગ્રેડ ફિલ્મો છોડી નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા અને થોડા.

સમયમાં જ ઘરેલુ હિંસા ના આરોપ લગાડી પોતાના પતિ નદિશ પર કેશ દાખલ કર્યો અને તેની સાથે છુટાછેડા લીધા તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખુબ છવાયેલીછે આ વચ્ચે તે પોતાની આવનારી વેબસીરીઝ ની શુટિંગ માં ખુબ વ્યસ્ત છે ઈન્સ્ટ્રાગ્રામ પર એના લાખો ચાહકોછે એ રશ્મી ના બોલ્ડ લુક પર પ્રેમ વરસાવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *