Cli

રણવીર સિંહની 83 ફિલ્મ ફ્લોપ જતા છીનવાયુ આ મોટું કામ…

Bollywood/Entertainment Breaking

83 ફિલ્મ ફ્લોપ જતા રણવીર સિંહ પર મુશ્કેલીઓ વધી રહી છે 270 કરોડમાં બનેલી આ ફિલ્મ મુશ્કેલીથી 100 કરોડનો આંકડો પોંચ્યો છે ફિલ્મને ફ્લોપ જતા હવે તેને ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારી થઈ રહી છે પરંતુ આ ફિલ્મે રણવીરના નામને મોટી મુશ્કેલીમાં નાખી દીધું છે ખુદ 83ના ડાયરેકટર કબીર ખાન.

અને સાજીદ નડિયાદવાલા એક ફિલ્મ બનાવવાના હતા અને તેમાં તેઓ રણવીરને લેવાના હતા પરંતુ 83 ફિલ્મ ફ્લોપ જતા બંનેએ રણવીરથી પોતાના હાથ ખેંચી લીધાછે જે ડાયરેક્ટર રણવીર જોડે પાછળ ફરતા હતા આજે એજ રણવીરને દૂર કરી રહ્યા છે હવે રણવીરે કોઈ પણ બાયોપિક ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે.

કેટલાય સમય પહેલા રણવીરે મેઘના ગુલઝારની બાયોપિક ફિલ્મ સેમ માનેક્ષાને કરવાની ના પાડી હતી જેના બાદ તેને વિકી કૌશલે કરી લીધી 83 ફિલ્મ પૂરીરીતે ફ્લોપ જતા રણવીરની માર્કેટ વેલ્યુને મોટો ઝટકો લાગ્યો છે હવે રણવીરે નક્કી કર્યું છેકે તેઓ બાયોપિક ફિલ્મોથી ખસીને કોઈ અન્ય પ્રોજેક્ટમાં કામ કરશે.

પતિની ફિલ્મોનો હાલ જોઈને દીપિકા પણ ડરી ગઈ છે 26 જાન્યુઆરીએ દીપિકાની ફિલ્મ ગહેરાઈયા રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ પણ રદ કરવામાં આવી છે કોઈને આવી ઉમ્મીદ ન હતી કે બોલીવુડના સ્ટાર રણવીરનો હાલ એવો થઈ જશે આને પર તમારે શું કહેવું છે મિત્રો કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *