Cli

બાળપણમાં તૈમુર કરતા ન વધુ ક્યૂટ હતા રણવીર સિંહ આજે એમનો 37 મોં જન્મદિવસ જુવો બાળપણ ની ખાસ તસ્વીર…

Agriculture Breaking Life Style

બૉલીવુડ એટર રણવીર સિંહ આજે પોતાનો 37 મોં નમદિવસ મનાવી રહ્યા છે રણવીર ઘણીવાર પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં બન્યા રહેતા હોય છે એમની તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થતી રહે છે પરંતુ આજે રણવીર સિંહના 37 માં જન્મદીવસના મોકા પર અમે એમની ખાસ તસ્વીર લઈને આવ્યા છીએ.

આજે અમે રણવીરની એવી બાળપણની તસ્વીર લઈને આવ્યા છીએ જેમાં તેઓ તૈમુર કરતા પણ વધુ ક્યૂટ જોવા મળી રહ્યા છે બાળપણમાં આપણે હેરસ્ટાઈલના કેટલાય પ્રયોગ કરીએ છીએ પરંતુ અહીં રણવીરની જોવા મળી રહેલ તસ્વીરમાં તમને એમની હેર સ્ટાઇલ જોઈને અંદાજ લગાવી શકો છોકે તેઓ બાળપણમાં કેટલા શોખીન હતા.

રણવીર સિંહ બાળપણમાં પણ ખુબ લોકપ્રિય હતા તેઓ એક તસ્વીરમાં અક્ષય કુમાર સાથે જોવા મળી રહ્યા છે રણવીર બાળપણમાં સ્ટાર સાથે તસ્વીર ક્લીક કરાવતાં હતા અન્ય એક તસ્વીરમાં રણવીર એમની માં સાથે જોવા મળી રહ્યા છે તેના શિવાય પણ કેટલીક રણવીરની તસ્વીર સોસીયલ મીડિયામાં વારયલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *