Cli
રણવીર કપૂરની આ હરકત થી પરેશાન છે સાઉથની એક્ટર રશ્મિકા મંદાના...

રણવીર કપૂરની આ હરકત થી પરેશાન છે સાઉથની એક્ટર રશ્મિકા મંદાના…

Bollywood/Entertainment Breaking

સાઉથની સ્ટાર રશ્મિકા મંદાના તેની આવનાર ફિલ્મ એનિમલના શૂટિંગમાં સાથી એક્ટર રણબીર કપૂર સાથે વ્યસ્ત છે ફિલ્મનો એક સીન ગયા દિવસોમાં જ મનાલીમાં પૂરો થયો એવામાં હાલમાં એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં એક્ટર રશ્મિકા મંદાનાએ પોતાની ફિલ્મના કો સ્ટાર રણવીર કપૂર વિશે એક મજેદાર વાત કહી દીધી છે.

રશ્મિકા મંદાનાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે ફિલ્મ એનિમલની શૂટિંગ સમયે તેઓ પોતાના કો સ્ટાર રણવીર કપૂરને લઈને ખુબજ નર્વસ હતી જયારે તેઓ પહેલીવાર લુક ટેસ્ટમાં મળી ત્યારે એમને ખુબ ઘબરાહટ થઈ રહી હતી પરંતુ રોકસ્ટાર રણવીર કપૂર એમની સાથે ખુબ મિત્રતામાં રહ્યા જેના બાદ એક્ટર એમની સાથે ભળી ગઈ.

નેશનલ ક્રશનું ટેગ મેળવી ચુકેલ રશ્મિકા મંદાનાએ પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેઓ આ ફિલ્મના શૂટિંગના શરૂઆતના સમયે તેઓ રણવીર કપૂરની એક હરકતથી ખુબ પરેશાન હતી હકીકતમાં એક્ટર રણવીર કપૂર એમને મેમ કહીને બોલાવતા હતા જેના કારણે એક્ટર રશ્મિકા ખુબ પરેશાન થતી હતી પરંતુ રણવીર કપૂર સાથે એમની મિત્રતા સારી થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *