કાર્તિક આર્યનને ટી સિરીઝના માલિક ભૂષણ કુમારે એવી ભેટ આપી દીધી છેકે જોવા વાળાની આંખો પહોળી રહી ગઈ છે ભૂષણ કુમારે કાર્તિક આર્યનને 4 કરોડ 28 લાખ રૂપિયાની કાર ગિફ્ટ કરી દીધી છે કાર્તિક આર્યને ભૂષણ કુમારને એમની ફિલ્મ ભૂલ ભુલૈયાથી માલામાલ કરી દીધાછે ટી સિરીઝના બેનર નીચે બનેલ.
ફિલ્મ ભૂલભુલૈયા 200 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે ફિલ્મની કમાણી જોઈને મોટા મોટા સ્ટાર ચોકી ગયા છે એક પછી એક મોટા મોટા સ્ટારની ફિલ્મો પણ ફ્લોપ ગઈ છે જયારે કાર્તિક આર્યનની ફિલ્મે મેદાન મારી લીધું છે હવે તેનાથી ખુશ થઈને ભૂષણ કુમારે કાર્તિક આર્યનને એવી ભેટ આપી દીધી છે જેના વિશે કાર્તિક આર્યને સપનામાં પણ.
નહીં વિચાર્યું હોય ભૂષણ કુમારે કાર્તિક આર્યનને મેકલોરેન ની જીટી સ્પોર્ટ્સ કાર ગીફ્ટમા કરી છે ભૂષણ કુમારે આ કારની પહેલી ડિલિવરી કરાવી છે એકદમ નવું મોડલ છે કાર્તિક આર્યન જોડે પહેલાથી જ બ્લેક કલરની લેમ્બોર્ગીની કાર છે કાર્તિક આર્યન જોડે અનેક મોંઘી ગાડીઓ છે પરંતુ ભૂષણ કુમારે હવે એમને સૌથી મોંઘી આ ગાડી આપી છે.