Cli
ઉજ્જૈન મંદિરમા જતા રોકવા વાળાઓને 300 કરોડ કમાઈને પછી રણબીર કપૂરે આપ્યો આવી રીતે મુહ તોડ જવાબ...

ઉજ્જૈન મંદિરમા જતા રોકવા વાળાઓને 300 કરોડ કમાઈને પછી રણબીર કપૂરે આપ્યો આવી રીતે મુહ તોડ જવાબ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની તાજેતરમાં આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર તાજેતરમાં ખૂબ ચાલી રહી છે લોકો ખૂબ એને પસંદ કરી રહ્યાછે આ ફિલ્મે 300 કરોડ ની આવક કરી લીધી છે જ્યારે એક સમયે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને આ ફિલ્મના પ્રમોશન વખતે ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરતી વખતે ઘણા સંગઠનના લોકોએ મહાકાલ ના દર્શન કરતા રોક્યા હતા.

ત્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વિના દર્શન ને પાછા ફર્યા હતા ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોય કોટની ચીમકી વચ્ચે પણ કમાલ કરતા થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે જેનાથી ખુશ થઈને રણબીર કપૂર આલિયા ભટ્ટ સહિત સમગ્ર ટીમ સોમનાથ મંદિર મહાદેવના દર્શન કરવો પહોંચી હતી અને ત્યાં એમને જણાવ્યું હતું કે ભગવાન.

કોઈભક્તો ને દર્શન કરતાં ના રોકી શકે એમ કહીને મહાદેવના દર્શન કર્યા હતા સોમનાથ મંદિર પર રણબીર કપૂરનું કોઈપણ જાતનો વિરોધ કરાયો ન હતો જે એવા લોકોને મુ તોડ જવાબ હતો જેમને ભગવાનના દર્શન કરતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને રોક્યા હતા મિત્રો આપનું શું કહેવું છે ભગવાનના ચરણમાં જતા કોઈને રોકી થોડા શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *