આપને જાણીએ છીએ કે રાખી સાવંતએ ખૂબ જ વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકે છે આવામાં તેમણે એક વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો હતો કે જેમાં રાખી અને રાહુલ સંગ બંને ગરબા રમી રહ્યા છે આપણે જાણીએ છીએ કે રાખી સાવંતે પ્રસંગો દીઠ વિડીયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે પેહેલી વખતે પણ નીરજ ચોપરાએ બરછી ફેંકી હતી તે વખતે રાખીએ પણ બરછી ફેંકી હતી.
રાખી સાવંત બોલિવૂડમાં પોતાની અસામાન્ય શૈલી અને નાટક માટે ખૂબ જ પ્રખ્યાત છે રાખી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે દરરોજ રાખી તેના ચાહકો સાથે તેના રમુજી ડાન્સ શેર કરતી રહે છે તેના નાટકના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.
તે જ સમયે આ દિવસોમાં તે તેની વિચિત્ર શૈલીથી બિગ બોસમાં સ્પર્ધકોનું મનોરંજન કરતી જોવા મળી રહી છે આ દરમિયાન તેણે એક વીડિયો શેર કર્યો છે રાખી સાવંતે પોતના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી બધાના મનોરંજન માટે બિગબોસ15 પર આવી ગઈ છે.
તે જ સમયે તેનો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે જેના પર ટિપ્પણી કરતા એક ચાહકે લુકિંગ ગોર્જિયસ લખ્યું છે જ્યારે બીજાએ લખ્યું છે વાહ બંને યાર અદ્ભુત તમને જણાવી દઈએ કે રાખી સાવંતનું ગીત ડ્રીમ મેં એન્ટ્રીમાં થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતું જે બાદ રાખી સાવંતનું બીજું ગીત લોકડાઉન પછી પણ રિલીઝ થયું હતું.
જે ઘણું ફેમસ થયું હતું રાખી સાવંતે મેં હૂં ના દિલ બોલે હડીપ્પા જોરુ કા ગુલામ એક કહાની જુલી કી અને બુધા માર જાયેગા જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે બસ ગરબા રમવાનો શોખ હતો તો ગરબા રમી લીધા હવે અમે ગુજરાતની જનતાનો અભિપ્રાય જાણવા માગીએ છીએ કે તમારૂ રાખીના ગરબા વિષે શું કહેવું છે.