Cli
આને કહેવાય સંસ્કાર, રાજ ઠાકરે એ સલમાન ખાનની માતા ને ઝુકીને સન્માન આપી ને...

આને કહેવાય સંસ્કાર, રાજ ઠાકરે એ સલમાન ખાનની માતા ને ઝુકીને સન્માન આપી ને…

Bollywood/Entertainment Breaking

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પોતાના આક્રમક વલણ ને લઈને ખુબ જ ચર્ચામાં છવાયેલા રહે છે થોડા સમય પહેલા જ મહારાષ્ટ્ર પુણે માં પીઆઈએફના સમર્થકો એ પાકિસ્તાન જીદાબાદં ના નારા લગાવ્યા હતા એ સમયે રાજ ઠાકરે એ ચીમકી ઉચ્ચારી હતી કે એટલે થી અટકી જાઓ નહીંતર જો હિન્દુ.

જો આ મામલે સામે આવશે તો તહેવારો તમારા બગડી જશે સાથે અમિત શાહ અને કેન્દ્રીય નેતાઓ ને ટ્વીટ કરી ને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જો પાકીસ્તાન ઝીંદાબાદ અને અલ્લા હું અકબર ના નારા લાગસે તો એ ચલાવી લેવાશે નહીં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બધં કરાવી જોઈએ અને આરોપીઓ ને સજા થવા જોઈએ.

દેશ વિરોધી તત્વ ને સમાપ્ત કરવા જોઈએ સાથે જો એવા લોકો ની માનસિકતા એવી જ હોય તો પોતાનો ધર્મ લઈને પાકિસ્તાન ચાલ્યા જાય દેશમાં આવું ચાલતું રહ્યું તો હિન્દુ હવે શાંત નહીં બેસે તેમનો અનિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું અને દેશભરમાં તેઓ ચર્ચાઓમાં છવાયા હતા.

એ વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન ઉદ્દઘાટન કરતા રાજ ઠાકરે જોવા મળ્યા હતા જે રીબીન કાપવાની તૈયારી કરતા હતા એ વચ્ચે સલમાન ખાન ની માતા હેલનજી ને અચાનક જોઈ જતા રાજ ઠાકરે એ તેમને પ્રણામ કરીને આર્શીવાદ લીધા હતા અને તેમને આગળ લાવી પોતાના સાથે ઉભા.

રાખીને રીબીન કાપી તેમને આવકાર અને સન્માન આપ્યું હતું જે વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા યુઝરો એ રાજ ઠાકરે ના ખુબ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજ ઠાકરે બાલ ઠાકરે દેશના એપીજે અબ્દુલ કલામ જેવા સારા લોકોને ઈજ્જત આપે છે સન્માન આપે છે કશાબ અને પાકીસ્તાન નો જય કાર બોલાવતા લોકો ને નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *