બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ગયા દિવસોમાં ખરાબ વિડિઓને કારણે વિવાદમાં રહ્યા હતા તેના પછી તેઓ ભાગ્યેજ બહાર જોવા મળે છે અને જયારે પણ બહાર આવે છે ત્યારે તેઓ પોતાના અજીબો ગરીબ પહેરવેશને લીધે સોસીયલ મીડિયામાં ટ્રોલ થાય છે અહીં એવુજ કંઈક આ વખતે પણ થયું છે.
એમનો પહેરવેશ એવો હોય છે જેનાથી એમનું પૂરું શરીર તો ઠીક પરંતુ મોઢું અને આંખ સુધી ઢાંકેલ હોય છે હવે એકવાર એવાજ કપડામાં રાજ કુન્દ્રાને સ્પોટ કરવામાં આવ્યા રાજ કુન્દ્રાને હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા જ્યાં તેઓ સફેદ જેકેટમાં જોવા મળ્યા તેનાથી એમણે પોતાના પુરા શરીરને ઢાંકી રાખલે હતું.
આમ તેના પહેલા પણ તેઓ પોતાના અજીબોગરીબ લુકના લીધે ચર્ચામાં આવ્યા હતા પોતાના આ લુકના કારણે રાજ ટ્રોલ થઈ રહ્યા છે લોકોએ રાજ કુન્દ્રાની સરખામણી ઉરફી જાવેદથી કરી રહ્યા છે લોકોનું કહેવું છેકે રાજ ઉરફી જાવેદથી ઉલ્ટા ચાલી રહ્યા છે લોકો રાજના આઉટફિટ પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.