તારીખ 4 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રનો વરસાદ ભારે પવન ગાજવી સાથે થવાની શક્યતા રહે. અને સત્ય પવનના તોફાનો રહે છે. મુરષી નક્ષત્રમાં સાત આઠ જૂનમાં વરસાદ થાય તજ ભાગોમાં સારો વરસાદ થાય તો અતિવૃષની શક્યતા રહે. ચોમાસુ ક્યાક આસપાસ છે અને ચોમાસુ જ્યારે આસપાસ હોય તો પહેલી દસ્તકે પ્રી મોનસુન એક્ટિવિટીની હોય અને એના ભાગરૂપે ગુજરાતના
અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમે જ્યારે અત્યારે શૂટ કરી રહ્યા છીએ ત્યારે સૌરાષ્ટ્રના અનેક ભાગો એવા છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી આજે આખું અઠવાડિયું છે એ આખા અઠવાડિયામાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે અનેક વિસ્તારોએ સાવધાન રહેવાનું છે દરિયા કાઠામાં રહેતા લોકોએ સાવધાન રહેવાનું છે. માછીમારોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધાનું એવું કહેવું છે કે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડી રહ્યો છે
એ ચોથી પાંચમી તારીખ સુધી પડવાનો છે અને એ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર કરશે. કયા કયા વિસ્તારો એ સાવધાન રહેવાનું છે. ક્યાં ભારે વરસાદ ગાજવીજ સાથે પડવાનો છે તે અંબાલાલ પટેલની આગાહી સાંભળો. હમણાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે રોહિણી નક્ષત્ર ઉતરે તો સારો વરસાદ થવાની શક્યતા રહે મૃષી નક્ષત્રમાંસાત આઠ જૂનમાં વરસાદ થાય તજ ભાગોમાં સારો વરસાદ થાય તો અતિવૃષની શક્યતા રહે પરંતુ હવે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે 23 31 તારીખથી હવામાન બન પલટા છે
આજથી ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાન પલટા છે અને તારીખ 4 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે મુંબઈના ભાગોમાં 100 mm જે વરસાદ થવાની શક્યતા રહે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે ક્યાં ક્યાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહી
વડોદરાના ભાગમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્ય તા રહે એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ ભારે પવન ગાજવી સાથે થવાની શક્યતા રહે અને સખત પવનના તોફાનો રહે છે પરંતુ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે હાલમાં મહીસાગરના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જે ઉષ્ણતામાં રહી શકે વડોદરાના ભાગમાં પણ 41 42 ગ્રી સેલસ જેવું મહત્તમ ઉષ્ણતામાં રહી શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં 41 42 ગ્રી સેલ્સયસ જેવું રહી શકે અન્ય ભાગમાં ઉષ્ણતામાન રહી શકે પણ તેમજ ધીરે ધીરે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રહેશે ખાસ કરીને જ્યાં ઉષ્ણતામાણ વધારે છે ત્યાં એટલે ત્યારે 30 31 બાદ ત્યારે 4 જૂન સુધીમાં વરસાદ થવાની સાથે મહત્તમ ઉષતામાન પણ ઘટશે પવન પવનના સરકતા પવનના ગતિ ચાલશે વીજ પ્રપાતથી જનજન કાળજી રાખવી અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો કેવી પવનની ગતિ રહે છે જી