બોલીવુડ ફિલ્મ અભિનેતા વિકી કૌશલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ગોવિંદા મેરા નામને લઈને ખૂબ જ ચર્ચાઓમાં સવાયેલા છે આ દિવસો માં તેઓ પોતાની ફિલ્મનું પ્રમોશન જોર શોરથી કરી રહ્યા છે તાજેતર માં વિકી કૌશલ પોતાના ફિલ્મ નું પ્રમોશન કરવા માટે પંજાબી કેટરીના ના નામથી ફેમસ સિંગર.
શહેનાજ ગીલના શો દેશી વાઈબ માં પહોચ્યા હતા આ દરમિયાન શહેનાઝ ગીલ ખુબ જ આકર્ષક અને ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી મસ્ટર્ડ કલર ના પંજાબી ડીપનેક ડ્રેસમા તે ખુબ જ બોલ્ડ લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા લાઈટ મેકઅપ અને.
ઓપન હેર માં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આ દરમિયાન શહેનાઝ ગીલ પંજાબી વિકી કૌશલ ને જોઈને પાન ભૂલી ગઈ હતી અને બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ ના પતિ વિકી કૌશલ ની બાહોમાં સરી પડી હતી આ દરમિયાન ખૂબ જ શાનદારને રોમેન્ટિક પોઝમાં વિકી કૌશલ સાથે.
પંજાબી કેટરીના તરીકે ફેમસ શહેનાજ જોવા મળી હતી સોશિયલ મીડિયા પર તેમની આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ હતી અને ચાહકો વીકી કૌશલને એક નહીં બે કેટરીના કેફ કો પટાયા એમ કહીને કોમેન્ટ આપી ટ્રોલ કરી રહ્યા હતા સાથે સહેનાજ ગીરની તસવીરો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા.