Cli

બાજની જેમ આર્યનની સુરક્ષા કરશે આ ખાસ માણસ જાણો આ ખાસ છે કોણ…

Bollywood/Entertainment

બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરુખ ખાન છેલ્લા કેટલાય સમયથી પુત્ર આર્યનની ધપક્ડ પછી હેડલાઈનમાં રહ્યા છે આર્યનની ધરપકડ પછી શાહરૂખે ઘણું નુકસાન પણ ભોગવવું પડ્યું તમની ફિલ્મની શૂટિંગ પણ રોકાઈ ગઈ હતી તથા એમના ઘણા કામ આર્યનની ધરપકડ પછી અટકી ગયા હતા.

આર્યન ખાનની ધરપકડ પછી ઘણા દિવસો પછી આર્યનને જામીન મળ્યા પરંતુ જામીન પછી આર્યન શાહરૂખે પુત્ર માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો જેને પોતાના મુંબઈમાં આવેલ બીજા બંગલે મોકલવાનો નિર્ણય લીધો હતો પરંતુ ત્યાં મોકલવા માટે આર્યન માટે સારા વિશ્વાસુ બોડીગાર્ડ કેટલાક સમયથી ગોતી રહ્યા હતા.

ઘણા સમય સુધી બોડીગાર્ડ ગોતવા છતાં ન મળતા શાહરૂખે પોતાનો પર્શનલ બોડીગાર્ડ રવિને આર્યન જોડે મોકલવાનો નિર્ણય લીધો છે રવિ છેલ્લા કેટલાય વર્ષોથી શાહરૂખનો વિશ્વાશું બોડીગાર્ડ છે અને તે આર્યનને જામીન મળ્યા ત્યારે પણ સેફ રીતે ત્યાંથી નીકાળીને લાવ્યો હતો અને હંમેશા સાથેજ હોય છે.

પુત્ર માટે શાહરૂખે પોતાનો બોડીગાર્ડ આપી દીધો છે હવે રવિ ચોવીસે કલાક આર્યન જોડેજ રહેશે રવિ ઘણા સમયથી શાહરુખ જોડે વફાદારીથી કામ કરી રહી રહ્યો છે રવિ હવે આર્યન જોડે તેના અલગ નિવાસ સ્થાને હાજરી આપશે અને આર્યન પણ અલગ બંગલામાં પોતાના માટે કંઈક વિચારી શકે તે હેતુથી શાહરૂખે અલગ રાખવાનો નિર્યણ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *