તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટીવી શોમાં દયા ભાભી નું પાત્ર ભજવનાર દિશા વાકાણી ઘણા બધા સમયથી સૌથી બહાર છે પરંતુ એમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે આજે પણ લોકો એમના અભિનયને ખુબ પસંદ કરેછે આ દિવસો માં દિશા વાકાણી પોતાના લગ્ન બાદ હાઉસ વાઈફ બની ને રહે છે પણ એમના જીવનમા.
એમને અભિનય ક્ષેત્રે આવવા ઘણા સર્ઘષ નો સામનો કર્યો છે દિશા વાકાણીનો જન્મ 17 ઓગસ્ટ 1978માં ગુજરાતના અમદાવાદમાં થયો હતો દિશા વાકાણીને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેના દમદાર કોમેડી અભિનય ના કારણે ખુબ લોકપ્રિયતા મળી પરંતુ આ શો પહેલાં દિશા વાકાણી એ ઘણું સ્ટ્રગલ કર્યુ હતું.
દિશા વાકાણીએ પોતાના અભિનય ની શરૂઆત ગ્રેડ ફિલ્મ થી કર્યું હતું 1997માં ફિલ્મ કમસિન ધ અનટચ્ડ માં દિશા વાકાણીએ બોલ્ડ અને હોટ સીન આપ્યા હતા આ બાદ એને ઘણી બ્રી ગ્રેડ ફિલ્મ અભિનય કર્યો ત્યારબાદ તેને ફિલ્મ જોધા અકબર માં દાશીનો રોલ અને દેવદાસ માં પણ નાનો એવો રોલ કર્યો હતો.
આમીર ખાનની ફિલ્મ મંગલ પાંડે માં એક વે!શ્યા ની ભુમિકા પણ ભજવી હતી લવસ્ટોરી 2050 માં એને નોકરાણી નો રોલ કર્યો હતો જેમાં જેઠાલાલ પણ જોવા મળ્યા હતા ત્યાર બાદ ઘણી ટીવી સીરીયલ પર નાના મોટા રોલ કરીને એમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરવાનો અવસર મળ્યો એમાં થી એમની.
તકદીર બદલાઈ અને દિવસો જાતા શો ખુબ ફેમસ થયો સાથે દયાબેન ના પાત્ર માં દિશા વાકાણી પણ ફેમસ થયા લોકો એમને ખૂબ પસંદ કરવા લાગ્યા આ શોના એક એપિસોડ માટે 1.20 લાખ ફી લેનારી પ્રથમ અભિનેત્રી દિશા વાકાણી બની પરંતુ 2015 માં એમને બિઝનેસમેન મયુર પડ્યા સાથે.
લગ્ન કર્યા અને એક વર્ષ બાદ આ શોને છોડી દિધો ત્યાર પછી દિશા વાકાણી આ શોમાં પરત ફરી શક્યા નથી આજે પણ લાખો ચાહકો એમને જોવા માટે આતુર છે પણ દિશા વાકાણીની શું મજબૂરી એ ભગવાન જાણે વાચમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.