બોલીવુડમાં થનાર ભેદભાવ એકવાર ફરીથી ખુલીને સામે આવી ગયો છે પરંતુ આ વખતે ભેદભાવનો શિકાર કોઈ નાની મોટી હસ્તી નથી થઈ પરંતુ પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડા સાથે થયું છે સાઉથ અને હિન્દી ફિલ્મોની એક્ટર મીરાંને દીપિકાને કારણે આ બધું સહન કરવું પડ્યું હકીકતમાં મીરા કાંસ ફિલ્મ.
ફેસ્ટવિલનો હિસ્સો બનેલ છે અને અહીં તેઓ રેડ કાર્પેટ પર નજર આવી પરંતુ મીરાએ જણાવ્યું કે કોઈ પણ મોટો ડિઝાઈનર તેને ડ્રેસ આપવા તૈયાર ન હતો મીરા એ જણાવ્યું કે તેઓ જયારે રેડ કાર્પેટ પર ચાલવા માટે ભારતમાં કપડાં માંગી રહી હતી ત્યારે ડિઝાઈનર એમને કપડાં જ નતા આપી રહ્યા કારણ કે દરેક.
ડિઝાઈનર કપડાં માત્રને માત્ર દીપિકાને આપવા માંગતા હતા દીપિકા અત્યારે કાંસમાં મહત્વના સદસ્યમાંથી એક છે મીરાંએ જણાવ્યું કે તેમના માટે પણ કપડા મેળવવા એમની માટે મુશ્કેલ બની ગયું હતું મીરાંએ કહ્યું કે ડિઝાઈનર કદાચ દીપિકાને કપડાં આપવા માંગતા હતા કે કોઈ બીજા મોટા સેલિબ્રિટીને પોતાના કપડાં પેરાવવા માંગતા હતા.
મીરા સાથે ભેદભાવ વાળી વાત ત્યારે થઈ જયારે તેઓ દુનિયા ભરમાં નામ કમાનાર પ્રિયંકા ચોપડાની બહેન છે બોલીવુડમાં આવી ભેદભાવ અત્યાર સુધી ડાયરેક્ટર પ્રોડ્યુસર અને એક્ટર જ કરતા હતા પરંતુ હવે આ ભેદભાવનું પાણી ડિઝાઈનર સુધી જઈ પહોંચ્યું છે અહીં આવી અનેક એક્ટરો સાથે ભેદભાવ થઈ રહ્યો છે.