Cli
પ્રેગ્નેટ નેહા કક્કરે સોસીયલ મીડિયામાં એરપોર્ટ પટ પતિ સાથે બતાડ્યું બેબી બંમ્પ, પરંતુ ટ્રોલ થવાનો વારો આવ્યો...

પ્રેગ્નેટ નેહા કક્કરે સોસીયલ મીડિયામાં એરપોર્ટ પટ પતિ સાથે બતાડ્યું બેબી બંમ્પ, પરંતુ ટ્રોલ થવાનો વારો આવ્યો…

Bollywood/Entertainment Breaking Uncategorized

સોસીયલ મીડિયામાં એકવાર ફરીથી સિંગર નેહા કક્કરનો એક વિડિઓ સામે આવ્યો છે નેહા કક્કર બોલિવૂડની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે તેણીએ અનેક હિટ ગીતો આપ્યા છે ગાયિકા ઘણીવાર તેના પતિ રોહનપ્રીત સાથે જોવા મળે છે તેના વચ્ચે હાલમાં નેહા તેના પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

વિડીઓમાં નેહા ખુબ જ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે તમને જણાવી દઈએ નેહા તેના પતિ રોહન પ્રતિ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી તેનું આ લુક જોઈને લોકોએ ફરીથી અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું છેકે નેહા હવે નક્કી પ્રેગ્નેટ છે નેહાએ આ દરમિયાન બહુ શાનદાર લુકમાં એન્ટ્રી મારી હતી.

બંને પતિ પત્નીએ બ્લેક કલરના કપડાં સાથે ટ્વીનીંગ કર્યું હતું નેહા કકર સફેદ કલરનું ટોપ અને ઉપરથી તેણીએ એક બ્લેઝર પહરેલ હતું જયારે રોહન બ્લેક કલરની હૂડી અને કેપમાં જોવા મળ્યા પરંતુ અહીં નેહા કક્કરનું લુક જોઈને લોકોએ અંદાજ લગાવ્યો છેકે નેહા પ્રેગ્નેટ છે તેને લઈને લોકોની અલગ અલગ ચર્ચા જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *