બોલીવુડ સુપરસ્ટાર અભિનેત્રી કાજોલ દેવગણ જેમને બોલીવુડ માં એક સફળ અભિનેત્રી માનવામાં આવે છે તેમને બોલિવૂડ માં પોતાના શ્રેષ્ઠ અભિનય ના જોરે 6 ફિલ્મફેયર એવોર્ડ સહીત ઘણા પુરસ્કાર મેળવ્યાછે આ સાથે તેમને 2011 માં દેશના 4 સર્વોચ્ચ નાગરીક સન્માન પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
અભિનેત્રી કાજોલ દેવગણે બોલીવુડ અભિનેતા અજય દેવગન સાથે 24 ફેબ્રુઆરી 1999 માં લગ્ન કર્યા હતા આજે એમને બે સંતાનો છે પરંતુ તાજેતરમાં એમની ત્રીજી પ્રેગ્નન્સી ની ખબરો સામે આવીછે આ દરમિયાન તાજેતરમાં અભિનેત્રી કાજોલ માર્કેટમાં ખરીદી દરમિયાન ખુલ્લા આઉટફીટ લુક માં સ્પોટ થઈ હતી તેમાં તેને ખુલ્લા વાળ સાથે.
ગોલગ્સ પહેરેલા હતા આ દરમિયાન આઉટફીટ માં એમની પ્રેગ્નન્સી સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી મિડીયા ને જોતા તે ફટાફટ ચાલવા લાગી અને પોતાની ગાડીમાં બેસી ગઈ હવે તે મિડીયા ની સામે આવતા અચકાટ શા માટે અનુભવેછે એ ચર્ચા નો વિષય બન્યોછે આ પહેલા પણ કાજોલ મિડીયા થી નજરો.
ચુકાવી ઘણીવાર નીકડી જાયછે તે પોતાની પ્રેગનેન્સી ને જાહેર કરવા નથી માગંતી પરંતુ મિડીયાની નજરોથી તે બચી શકી નહોતી સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા યૂઝરો ટ્રોલ કરતા દેખાયા હતા એક યુઝરે લખ્યું બેબી અન્ય યુઝરે કહ્યુ શું તે ગર્ભવતી છે કેટલાક યુઝરોએ તેના.
ડ્રેસિંગ સેન્સની પણ ટીકા કરી હતી એક યુઝરે લખ્યું કે કાજોલે વજન ઘટાડવાની જરૂર છે તો ઘણા યુઝરો કાજોલ ના સમર્થન માં પણ કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા યુઝર્સ પણ આ મામલે કાજોલને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા સપોટર યુઝરો જીવો અને જીવવા દો જેવી પણ કોમેન્ટ આપી હતી.
એના લુક નહીં પણ એના અભિનય આને વ્યક્તિત્વને જોવો એમ કહેતા પણ દેખાયા હતા કાજોલ આ પહેલા પણ પોતાની પ્રેગ્નન્સી ને લઈ ચર્ચામાં આવી છે ઘણા લોકોનું માનવું એમછે કે તેનો વજન વધી ગયોછે તો ઘણા એને પ્રેગ્નન્ટ કહી રહ્યા છે વાચક મિત્રો આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો