સલમાન ખાનના ઘરે પોલીસ અને સીબીઆઈ અધિકારી પહોંચી ગયા છે ગઈકાલે સલમાન ખાન અને એમના પિતા સલીમ ખાનને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપવામાં આવી હતી ગેલેક્ષી આર્ટમેન્ટની બાજુમાં બેન્ચ પરથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે તમારી હાલત પણ સીધું મોસેવાલા જેવો કરીશુ .
આ ચિઠ્ઠી સલીમ ખાનને ત્યારે મળી જયારે તેઓ મોર્નિંગ વૉકમાંથી ચાલીને આવી રહ્યા હતા અત્યારે સલમાનને ઘરે ડેપ્યુટી કમિશનર અને જોઈન્ટ કમિશનર લોયન ઓર્ડલ હાજર છે અહીં આ અધકારીઓ સલમાન અને એમના પરિવાર થી પૂછતાજ કરી રહ્યા છે બીજી બાજુ સલમાનની ઘરની સુરક્ષા વધારી દીધી છે.
ઘરન બહાર અધિકારીઓ હાજર છે કોઈ પક્ષી પણ હવે સલમાનના ઘરે પગ નહીં મારી શકે બીજીબાજુ પોલીસ અધિકારી સીસીટીવી ફૂટેજ ગોતવામાં લાગ્યા છે પોલીસ અધકારી એ તપાસ કરી રહ્યા છેકે સલમાનના ઘરની નજીક આવીને કોઈ આ રીતે ધ!મકીભરી ચિઠ્ઠી કોણ મૂકી ગયું સૌથી વધુ ચિંતા એ વાતની છેકે.
એ વ્યકિતને સલીમ ખાન ક્યારે ઘરની બહાર નીકળે છે તેઓ ક્યાં બેસીને આરામ કરે છે કારણ સલીમ ખાનને ચિઠ્ઠી એજ જગ્યાએથી મળી જ્યાં તેઓ બેસીને આરામ કરતા હતા એટલે પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અત્યારે તો સલમાન ના ઘરે મિટિંગ ચાલી રહી છે જોવાનું રહ્યું આ બદમાશ ક્યારે પકડી શકશે.