ખુબ જ સર્ઘષ અને મહેનત થી ગુજરાતી બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી એ પોતાનો અબજો નો બિઝનેસ અને સંપત્તિ નું નિર્માણ કર્યું પોતાના બંને દિકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી માં સરખા ભાગે વહેંચણી કરી બંને ભાઈઓ માંથી મુકેશ અંબાણી એ ખુબ પ્રગતિ કરી અને દેશ વિદેશમાં નામના.
મેળવી સાથે પોતાના પિતાના બિઝનેસ ને અનેક ઘણો વધારી દિધો તો અનિલ અંબાણી દિવશે ને દિવશે દેવામાં ડુબતા ગયા છે અનીલ અંબાણી એક સમયે પ્રોપર્ટી માટે વિવાદ કરતા હતા તેઓ એક સમયે મુકેશ અંબાણી ના ઘેર આવવા પણ રાજી નહોતા તાજેતરમાં માં તેમની દેવામાં ડુબેલી નાવ ને મુકેશ અંબાણી.
નાવીક બની ને ઉગારવા પહોંચ્યા હતા અનિલ અંબાણી ની રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ એ અનિલ અંબાણીની દેવા હેઠળની કંપની રિલાયન્સ ઇન્ફ્રાટેલમાં આશરે રૂ 3,725 કરોડમાં 100 ટકા મુકેશ અંબાણી એ ભાગ કરીને ખરીદી પોતાના ભાઈને દેવામાંથી બહાર કાઢીને.
પોતાના ભાઈ હોવાનુ પુરવાર કર્યું બંનેના સંબંધો સારા થયા છે એ વચ્ચે તાજેતરમાં 19 જાન્યુઆરી 2023ના રોજ મુકેશ અંબાણી ના પુત્ર અંનત અંબાણી ની સગાઈ રાધીકા મર્ચેટ સાથે યોજવામાં આવી હતી જેમાં અંબાણી પરીવાર ના એન્ટેલીયા હાઉસ માં ભવ્ય પાર્ટી નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગે અનીલ અંબાણી તેમની પત્ની ટીના અંબાણી સાથે આશીર્વાદ આપવા પહોંચ્યા હતા આલીશાન મહેલ એન્ટેલીયા હાઉસ માં અંનત અંબાણી ના કાકા કાકી ટ્રેડિશનલ ડ્રેસ માં પહોચ્યા હતા અનિલ અંબાણી ગુલાબી કુર્તા માં તો ટીના અંબાણી સિલ્ક ગોલ્ડન સાડીમાં ખુબ જ સુંદર અંદાજમા જોવા મળી હતી કાકા કાકી એ અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ને આર્શીવાદ આપ્યા હતા.
આ શુભ પ્રસંગે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી એકબીજા ને ભેટી પડ્યા હતા અંબાણી પરીવાર એકસાથે જોવા મળ્યો હતો મિડીયા અને પેપરાજી સામે અંબાણી પરીવારે સુદંર તસવીરો પણ ક્લિક કરાવી હતી અંબાણી પરીવાર ના આ પ્રસંગે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો રાજનેતાઓ બિઝનેસમેનો નામી અનામી સેલેબ્સ ઉમટી પડ્યા હતા.