બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો પણ છે જે ક્યારે અભિનય જગત સાથે સંકળાયેલા નહોતા અલગ અલગ જગ્યાઓ સાથે પોર્ન ઇન્ડસ્ટ્રી માંથી પણ આવેલા કલાકારો નું બોલિવૂડમાં સ્વાગત કરવામાં આવ્યું છે એમાથીજ છે સની લિયોનઅભિનેત્રી સની લિયોને જ્યારે બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી ત્યારે.
ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ વિરોધ કર્યો કે પોર્ન સ્ટાર કરી ચૂકેલી છોકરી ભારતીય સિનેમા જગતમાં આવી રહી છે આ વચ્ચે સની લિયોને પોતાની થતી વાતોને નજર અંદાજ કરી અને ધીમે ધીમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સની લિયોને જીસ્મ 2 રાગિની એમએમએસ 2 અને જેકપોટ જેવી ફિલ્મોમાં હોટનેસ અંને બોલ્ડનેસની.
તમામ હદો પાર કરી હતી એને ઘણી બધી ફિલ્મો માં ચાહકોને પોતાના અભિનય થકી દિવાના બનાવ્યા હતા ચાહકો આજે પણ સની લિયોન ને જોતા ખુબ પ્રેમ વરસાવતા જોવા મળે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર બોલ્ડ અભિનેત્રી સની લિયોન સ્પોટ થઈ હતી જેમાં તેને ગુલાબી બોડી કોર્ન ટીસર્ટ જીન્સ પહેરેલી હતી જેમાં તેની.
હોટનેસ ખુબ જ સુંદર લાગી રહી હતી ખુલ્લા વાળ અને ફિટ ટીર્સટ માં તેના આછેરા છલકાતા નિતંબો ચાહકોને મદહોશ કરી રહ્યા હતા આ જોતા ચાહકો ની મોટી ભિડ એની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતી જોવા મળી હતી સની લિયોન સોશિયલ મીડિયા પર પણ ખુબ ફેમસ છે એના લાખો ફોલોવર એની ક્યુટનેશ અને ગ્લેમર અવતારને ખુબ પસંદ કરે છે.