સામાન્ય રીતે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દરેક કલાકારો મેકઅપ અને ચહેરા પર ઘણી બધી સર્જરી કરાવી અને પોતાને જુવાન રાખવા ના પ્રયત્નો કરતા હોય છે ફિલ્મની શૂટિંગ દરમિયાન પણ કલાકારો યંગ દેખાવા માટે વિવિધ પ્રકારના મેકઅપ કરાવતા જોવા મળે છે જેનાથી તેઓ દર્શકોને આકર્ષિત કરી શકે એવી જ રીતે.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 90 ના દશકાથી અત્યાર સુધી દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર બોલીવુડ ના ભાઇજાન સલમાન ખાન પણ પોતાની ઉંમર ના 57 વર્ષ પાર કરી ચુક્યા છે તેમને પોતાના શાનદાર ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી હિટ ફિલ્મો આપી છે આજે પણ તેઓ મુખ્ય અભિનેતા તરીકે ઘણી.
બધી ફિલ્મો આપી રહ્યા છે અને આવનારા સમયમાં સલમાન ખાન કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છવાયા છે આ ફિલ્મોમાં મલ્ટી કાસ્ટ સ્ટાર કલાકારો જોવા મળશે જેમાં સાઉથ ના બે સુપરસ્ટાર વેન્કટેસ અને રામ ચરણ પણ અંહમ ભુમીકામા જોવા મળશે જેના સલમાન ખાન લીડ રોલ.
નિભાવશે આ ફિલ્મ માં કિર્તી સેનન પુજા હેગડે અને શહેનાઝ ગીલ જેવી અભિનેત્રીઓ જોવા મળશે 21 એપ્રિલ 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સલમાન ખાન ફિલ્મ રાધે બાદ લાંબા સમય બાદ આ ફિલ્મથી પરત ફરશે જેને લઈને ચાહકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી છે.
પોતાના 57 વર્ષ ની ઉંમરે પણ સલમાન ખાન ફિલ્મ પઠાન માં ફાઇટ સીનમા મહેમાન કલાકાર તરીકે સામે આવ્યા હતા બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આજે પણ ડુબતી નાવડી કોઈ પણ કલાકારો ની પાર લગાડવામાં સલમાન ખાન નું નામ સૌથી આગળ છે જેઓ આજે બિગ બોસ રિયાલિટી શો પણ હોસ્ટ કરી રહ્યા છે.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી અભિનેત્રીઓ ની એન્ટ્રી કરાવવામાં સલમાન ખાનનું મુખ્ય ફળો છે એ વચ્ચે તાજેતરમાં સલમાન ખાન ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ સ્પોટ થયા હતા બ્લેક ટીશર્ટ બ્લુ જીન્સ અને માથા પર ટોપી પહેરીને તેઓ સામે આવ્યા હતા પરંતુ તેમને મેકઅપ વિનાના જોઈને લોકો હેરાન રહી ગયા હતા.
સલમાન ખાનની ઉંમર તેમના ચહેરા પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ રહી હતી તેમના ચહેરા પર ખૂબ ઉમંરની ત્વચાની નરમાઈ અંને વધેલી સફેદ દાઢી જોતા લોકો દંગ રહી ગયા હતા સલમાન પોતાની આ ઉંમર માં પણ હજુ સુધી કુંવારા છે તેઓ આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી ચાહકો ના દિલ જીતી રહ્યા છે.