બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગણ તાજેતરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દુર્ગા પૂજા મા આવેલી હતી જ્યાં બોલીવુડ ના ઘણી અભિનેત્રીઓ સાથે ટીવી શો એક્ટર પણ આવેલી હતી મહીલા પુજા વિધી દરમિયાન બધી મહીલાઓ સાડી પહેરીને આવેલી દેખાઈ હતી પણ કાજોલ બધાથી અલગ દેખાઈ આવી હતી.
તેની સાડીની નીચે વેસ્ટર્ન પોશાક પહેરેલો હતો અને ગોગલ્સ ફુલ મેકઅપ સાથે તે પુજા કરવા માટે જતા અચાનક સાડીનો છેડો છુટી ગયો હતો અને નીચે રહેલો સોર્ટ વેસ્ટર્ન ડ્રેસ દેખાઈ આવ્યો હતો આ દરમિયાન કાજોલ નું સત્ય બધાની સામે આવી જાતા કાજોલ શરમાઈ ગઈ હતી આજુબાજુની મહીલાઓ એ સાડીનો.
પાલવ એના માથે ઓઢાડી ને સભ્યતામાં રહેવા જણાવ્યું હતું આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અભિનેત્રી કાજોલ ને યુઝરો એ ખુબ ટ્રોલ કરી હતી યુઝરો કહી રહ્યા હતા કે પાર્ટી માંથી સીધી વચ્ચે કોઈની સાડી વેસ્ટર્ન કપડાઓ ઉપર ગાડીમા જ પહેરીને કાજોલ પુજા કરવા પહોંચી છે.
તો કોઈ યુઝરો કહે કે સાડી પહેરીને સ્ટંટ કરવા માટે આવી છે યુઝરો એ ઘણી બધી કોમેન્ટ માં કાજોલની ટીકા કરી હતી કાજોલ દેવગણ હાલ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ તમીલ તેલુગુ બોલિવૂડ ફિલ્મો માં અભિનય કરી રહી છે સાથે પોતાના પતિ અભિનેતા પ્રોડ્યુસર અજય દેવગન ના.
એન વાય મલ્ટિપ્લેક્સ થિયેટર બિઝનેસ ને સંભાડી રહી છે તેઓ માત્ર અભિનેત્રી નહીં પણ બિઝનેસ વુમન પણ આ વચ્ચે વ્યસ્ત માહોલ વચ્ચે તે દુર્ગાપુજામા જોડાઈ હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરીને જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય કરવા વિનંતી.