ફિલ્મ રાજા કી આયેગી બારાત થી પોતાના સફળ બોલીવુડ ફિલ્મી કેરિયર ની શરૂઆત કરનાર 90 ના દશકાની સુપરસ્ટાર અભિનેત્રી રાની મુખર્જી આ દિવસોમાં પોતાની વૈભવી જીદંગીને લઈને ખુબ લાઈટમલાઈટ રહે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુલામ કુછ કુછ હોતા હૈ મહેદી મન બાદલ હદ કરદી આપને હેલો બ્રધર બિચ્છુ હર.
દિલ જો પ્યાર કરેગા કહી પ્યાર ના હો જાયે ચોરી ચોરી ચૂપકે ચૂપકે નાયક કભી ખુશી કભી ગમ ચલતે ચલતે સાથીયા કલ હો ના હો મર્દાની જેવી ઘણીબધી સુપરહીટ ફિલ્મોમાં દમદાર અભી થતી ફિલ્મ ફેર ના 20 થી વધારે એવોર્ડ પ્રાપ્ત કરી અને બેસ્ટ અભિનેત્રીના અનેક પુરસ્કાર મેળવનાર રાની મુખર્જીએ બોલીવુડ.
ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા અને આજકાલતે ખૂબ જ શાન શોહરત ભરી જિંદગી જીવી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એ દૂર છે પરંતુ પોતાના પતિ આદિત્ય ચોપરા સાથે ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં તે ખૂબ જ ધ્યાન આપી રહી છે આ દિવસોમાં પોતાના પતિ આદિત્ય ચોપડાની ફિલ્મ પઠાણ આવી રહી છે.
તેને લઈને રાની મુખર્જી પ્રમોશન દરમિયાન જોવા મળી રહી છે તાજેતરમાં એક ઇવેન્ટ બહાર રાની મુખર્જી ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી ચહેરા પર ગોગલ્સ અને સ્ટાઇલિશ નાઈટ ડ્રેસ માં તે જોવા મળી હતી તેની સાથે કડક સિક્યુરિટી જોવા મળી 4 થી વધારે બાઉન્સર તેની સાથે ચાલી રહ્યા હતા આ દરમિયાન તેને ગાડીનો દરવાજો.
ખોલવા માટે પોતાના બાઉન્સરને કડક અંદાજમા જણાવ્યું કે ચલ દરવાજા ખોલ લેટ હો રહા હૈ અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો જેના પર રાની મુખર્જી ના વર્તન ને લઈને સોશિયલ મીડિયા યુઝરો ખુબ ટીકા કરતા જોવા મળતા હતા યુઝરો એ તેના પોતાના કામદાર સાથેના અશોભનીય વર્તન ને લઈને રાની મુખર્જી ને ખુબ ટ્રોલ કરી હતી.