Cli
ચડ્ડી ચોર દાદા ની હાલત જોતા પોપટભાઈ રડી પડ્યા, ધન્ય છે પોપટભાઈ આહીર ને કે...

ચડ્ડી ચોર દાદા ની હાલત જોતા પોપટભાઈ રડી પડ્યા, ધન્ય છે પોપટભાઈ આહીર ને કે…

Breaking

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા પર રઝડતા બેસહારા નિરાધાર ભિક્ષુકો માનસિક અસ્વસ્થ લોકો જેવો પોતાના પરિવારજનોથી દૂર થઈ ગયા છે એવા લોકોને હંમેશા મદદરૂપ બનીને તેમની જિંદગી સુધારતા તેમને પોતાના આશ્રમમાં રહેવા સ્થાન અને જમવા માટે રોટલા આપતા પોપટભાઈ આહીર પોતાના.

સેવાકીય કાર્યના કારણે દેશભરમાં લોકપ્રિયતા ધરાવે છે તેમની સેવાકીય પ્રવૃતિઓ થકી તેઓ ઘણા પરીવારજનો ને રોજગાર બનાવવામાં પણ મદદરૂપ થાય છે પોપટભાઈ આહીર તાજેતરમાં પોતાની ટીમ સાથે અમેરેલી જીલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા હતા અહીં તેમને મળેલી માહીતી અનુસાર વર્ષોથી.

રસ્તા પર ખુબ જ દર્દનાક સ્થિતીમાં જીવતા એક આધેડ વયના દાદા જેઓ કાંઈ જ બોલી કે સાભંડી શકતા નહોતા માત્ર થોડો અવાજ કરી શકતા હતા તેમના પગે ગંભીર ઘાવ હતો તેના ના કપડા મેલાદાટ અને બંને હાથમાં ચડ્ડીઓ હતી ઘણા દિવસોથી પરીવારજનો થી વિખુટા રસ્તા પર ભુખ્યા રઝડતા હોવાના કારણે.

તેમની માનસિક સ્થિતિ પર અસર દેખાતી હતી તેઓ ને પોપટભાઈ આહીર જેમ તેમ કરીને પોતાની સાથે લઈ આવવા નો પ્રયત્ન કરતા તેઓ રડતા હતા અને રસ્તા પર અજાણ્યા શખ્સોને જોવાથી પોપટભાઈ ની સાથે આવતા પ્રતિકાર કરતા જોવા મળ્યા હતા પરંતુ પોપટભાઈએ પોતાની ટીમ સાથે.

દાદા ને ગાડીમાં બેસાડીને સોશિયલ મીડિયા આશ્રમ લઈને આવ્યા હતા પોપટભાઈ આશ્રમ આવીને દાદા ના પગમાં રહેલા ઘાવને સાફ કરીને પાટાપીંડી કરીને તેમના હાથમાં રહેલી ચડ્ડીઓ સળગાવી ને દાદાને નવડાવી ને સ્વચ્છ કપડા પહેરવા આપ્યા હતા પોપટભાઈ આહીરે જણાવ્યું હતું કે ઘણા બધા સમયથી ભૂખ અને તરસના કારણે.

દાદાની માનસિક સ્થિતિ બગડી ગઈ હોય એવું લાગે છે અને તેઓ બોલી પણ શકતા નથી છેલ્લા ઘણા સમયથી તે આવી સ્થિતિમાં છે આપણે એમનુ જીવન સુધારવાનો પ્રયત્ન કરીશું અને કોઈપણ એમના પરિવારજનો ને જણાતા હોય તો પ્લીસ અમારો સંપર્ક કરજો અમે જ્યાં સુધી દાદાના પરીવારજનો નહીં મળે ત્યાં સુધી અમારા આશ્રમમાં તેમને રાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *