પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલીકે 2008 ભારતીય ટેનીસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા સાથે હૈદ્રાબાદ માં નિકાહ કર્યા હતા અને પોતાની સાથે તેને પાકિસ્તાન લઈ ગયો હતો આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે સોસીયલ મિડિયા ન્યુઝ ચેનલો પણ ઘણા વિવાદો સામે આવ્યા હતા સાનીયા મિર્ઝા ના ભારતના ઘણા લોકો પુતળા પણ બા ળતા જોવા મળ્યા હતા.
અને તેનો બહિષ્કાર કરાવી દેશદ્વોહી પણ ગણાવી રહ્યા હતા એ વચ્ચે સાનીયા મિર્ઝા પાકિસ્તાનની દુલ્હન બનીને શોયેબની બાહોમાં સમાઈ ગઈ હતી શોયેબ મલિક નું પણ ઈન્ટરવ્યુ સામે આવ્યુ હતું જેમાં શોયેબ મલિકે જણાવ્યું હતું કે અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અમારા આ પ્રેમનો લોકોએ ખૂબ જ વિરોધ કર્યો.
અમરત લગ્નથી ભારતના ઘણા લોકો ખુશ નહોતા કારણ કે તેઓ મને પાકિસ્તાની જણાવી રહ્યા હતા પરંતુ અમારા હૈયા બંનેના એક હતા અમે એકબીજાથી ખુશ હતા વધુ સમય અમે બંને એકબીજાને સાથે વિતાવવા માગતા હતા કારણ કે ઘરથી વધારે અમે અમારા કેરિયરમાં વ્યસ્ત હોઈએ છીએ.
દેશ વિદેશની ટુર દરમિયાન એકબીજાથી અલગ રહી શકતા નથી સાનિયા ટેનિસ કરતા વધુ અત્યારે હાલ પરિવારજનોને સાચવવામાં ધ્યાન આપે છે અને હું તેને હાઉસવાઈફ તરીકે જ રહેવા માટે જણાવું છું અમે બંને એકબીજાને લાંબો સમય ડેટ કર્યા બાદ એકબીજા સાથે પરફેક્ટ થયા અને એકબીજાની જીવનસાથી પસંદ કરીને અમારા જીવનની સૌથી મોટી શરૂઆત કરી સોયબ મલિકે જણાવ્યું હતું કે લગ્ન કરતી સમયે હું બિલકુલ ડર્યો નહોતો.
મને રાષ્ટ્રીયતાની કોઈ જ બીક નહોતી હું તેને પાકિસ્તાન લઈ જવા માંગતો હતો અને તેને ખુશ રાખવા માટે પ્રયત્ન કરતો હતો અને એ મારું સપનું સાકાર થયું આજે અમે બંને ખૂબ જ ખુશ છીએ સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પોતાની સાથે શોયેબની રોમેન્ટીક અંદાજમા.
ઘણી તસવીરો શેર પણ કરતી રહે આ દિવસો માં સાનીયા અને શોયેબ વચ્ચે ઝ!ઘડો પણ સામે આવ્યો છે પાકિસ્તાની અભિનેત્રી આયેશા સાથે શોયેબ લવ ઇન રિલેશનશિપમાં સામે આવ્યા છે જે બાબત ને લીધે સાનીયા અને શોયેબ વચ્ચે અણબનાવ જોવા મળ્યો હતો અને પાકીસ્તાની.
મિડીયા રીપોર્ટ અનુસાર સાનીયા મિર્ઝા શોયેબ મલીકનુ ઘર છોડી અલગ પણ રહી રહી છે સાનીયા મિર્ઝા એક સંતાનની માતા પણ બની ચુકી છે અને હાલ તે પોતાના દિકરા સાથે અલગ મકાનમાં શોયેબ થી દુર રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.