કુમકુમ ભાગ્ય ફેમ સંચિતાના મૃત્યુ અંગે પોલીસનો મોટો ખુલાસો!
એન્ટરટેઇનમેન્ટની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ સંચિતા ઉગલેએ માત્ર 22 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા તેમના ઘરે સંચિતાનો મૃતદેહ સીલિંગ ફેનથી લટકતો મળી આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે મોતથી માત્ર થોડા કલાકો પહેલા જ સંચિતાએ સોશિયલ મીડિયા પર હસતો-મુસ્કુરાતો એક વીડિયો […]
Continue Reading